Hymn No. 69 | Date: 24-Sep-1984
|
|
Text Size |
 |
 |
1984-09-24
1984-09-24
1984-09-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1558
જેણે સોંપ્યો છે `મા' ને સઘળો ભાર, તેનો રથ ચલાવે બની જુગદાધાર
જેણે સોંપ્યો છે `મા' ને સઘળો ભાર, તેનો રથ ચલાવે બની જુગદાધાર ભલે આવે આફતો એમાં હજાર, કરશે એમાંથી એ તો પાર - જેણે ... ભલે પાપો કર્યા હશે અપાર, કરજો સાચા દિલથી તેના એકરાર - જેણે ... આ વાતમાં સંશય રાખશો ના લગાર, ભક્તોના જીવન તણો છે આ સાર - જેણે ... જેણે લીધો `મા' તણો સાચો આધાર, હળવો બનશે એ આ જગ મોઝાર - જેણે ... જેનો `મા' કરશે દિલથી સ્વીકાર, એના હૈયાનો દૂર થાશે અંધકાર - જેણે ... જે કરશે એને સાચા દિલથી પોકાર, `મા' દોડી આવશે બની રક્ષણહાર - જેણે ... લેજો `મા' તણું નામ દિલથી વારંવાર, તરી જાશો તમે ભવસાગર સંસાર - જેણે ...
https://www.youtube.com/watch?v=Qmkv5_IbEJQ
Satguru Shri Devendra Ghia (Kaka)
જેણે સોંપ્યો છે `મા' ને સઘળો ભાર, તેનો રથ ચલાવે બની જુગદાધાર ભલે આવે આફતો એમાં હજાર, કરશે એમાંથી એ તો પાર - જેણે ... ભલે પાપો કર્યા હશે અપાર, કરજો સાચા દિલથી તેના એકરાર - જેણે ... આ વાતમાં સંશય રાખશો ના લગાર, ભક્તોના જીવન તણો છે આ સાર - જેણે ... જેણે લીધો `મા' તણો સાચો આધાર, હળવો બનશે એ આ જગ મોઝાર - જેણે ... જેનો `મા' કરશે દિલથી સ્વીકાર, એના હૈયાનો દૂર થાશે અંધકાર - જેણે ... જે કરશે એને સાચા દિલથી પોકાર, `મા' દોડી આવશે બની રક્ષણહાર - જેણે ... લેજો `મા' તણું નામ દિલથી વારંવાર, તરી જાશો તમે ભવસાગર સંસાર - જેણે ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jene spoyo che 'maa' ne saghalo bhara, teno rath chalaave bani jugadadhara
bhale aave aaphato ema hajara, karshe ema thi e to paar - jene ...
bhale paapo karya hashe apara, karjo saacha dil thi tena ekaraar - jene ...
a vaat maa sanshay rakhasho na lagara, bhaktona jivan tano che a saar - jene ...
jene lidho 'maa' tano saacho adhara, halvo banshe e a jaag mozaar - jene ...
jeno 'maa' karshe dil thi svikara, ena haiya no dur thashe andhakaar - jene ...
je karshe ene saacha dil thi pokara, 'maa' dodi aavashe bani rakshanhaar - jene ...
lejo 'maa' tanu naam dil thi varamvara, taari jasho tame bhavsagar sansar - jene ...
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) says... Whoever gives the burden of their worries totally to the Mother Divine, will see that she takes their responsibility completely. No matter what turmoil comes in front of you, she will see that you sail through it Make sure to confess your sins to her truthfully, and she will get you out of all the troubles safely. It is important to understand this statement because this is the essence of devotion. Whoever devotes themselves unconditionally to Mother Divine will see the struggles of their life, will ease promptly. If your devotion is truthful, the Divine will give you the right understanding of life, which will help you cross the ocean of worldly existence with ease.
|
|