1991-12-21
1991-12-21
1991-12-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15580
છે હજી તું તો ત્યાં ને ત્યાં, છે હજી તું તો ત્યાંને ત્યાં

કરતો રહ્યો વિચારોને વિચારો તો ઘણાં, લાવ્યો ના અમલમાં એને તો જ્યાં
સમજ્યો ના, મહત્તા તું, યત્નોનું, કર્યા ના યત્નો જીવનમાં તો જ્યાં
અજ્ઞાન ભય તો હૈયે ભરીને વધ્યો ના, આગળ જીવનમાં તો તું જ્યાં
વધવું છે આગળ તારે તો જ્યાં, વિશ્વાસ નથી, તારી શક્તિમાં તને તો જ્યાં
રહ્યો અનિર્ણિત જીવનમાં તો તું, કર્યું ના નક્કી જીવનમાં તારે જાવું છે ક્યાં
જાવું હતું જ્યાં, બદલી જવાની ઇચ્છા જીવનમાં, તો ત્યાં રહી ગયો તું ત્યાં
તૈયારીઓ અને તૈયારીઓ માં, રહ્યો વિતાવતો સમય જીવનમાં તો તું જ્યાં
નથી ઉપાડવા પગ જીવનમાં તારે તો જ્યાં, રહ્યો ગોતતો બહાના એનાં તો જ્યાં
રાચતો રહ્યો મૃગજળ જેવાં સ્વપ્નો જ્યાં, છોડવા નથી જીવનમાં એને તો જ્યાં
હવે સમજી વિચારી તું તૈયાર થા, જ્યાં તારે જાવું છે જીવનમાં તો જ્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē hajī tuṁ tō tyāṁ nē tyāṁ, chē hajī tuṁ tō tyāṁnē tyāṁ
karatō rahyō vicārōnē vicārō tō ghaṇāṁ, lāvyō nā amalamāṁ ēnē tō jyāṁ
samajyō nā, mahattā tuṁ, yatnōnuṁ, karyā nā yatnō jīvanamāṁ tō jyāṁ
ajñāna bhaya tō haiyē bharīnē vadhyō nā, āgala jīvanamāṁ tō tuṁ jyāṁ
vadhavuṁ chē āgala tārē tō jyāṁ, viśvāsa nathī, tārī śaktimāṁ tanē tō jyāṁ
rahyō anirṇita jīvanamāṁ tō tuṁ, karyuṁ nā nakkī jīvanamāṁ tārē jāvuṁ chē kyāṁ
jāvuṁ hatuṁ jyāṁ, badalī javānī icchā jīvanamāṁ, tō tyāṁ rahī gayō tuṁ tyāṁ
taiyārīō anē taiyārīō māṁ, rahyō vitāvatō samaya jīvanamāṁ tō tuṁ jyāṁ
nathī upāḍavā paga jīvanamāṁ tārē tō jyāṁ, rahyō gōtatō bahānā ēnāṁ tō jyāṁ
rācatō rahyō mr̥gajala jēvāṁ svapnō jyāṁ, chōḍavā nathī jīvanamāṁ ēnē tō jyāṁ
havē samajī vicārī tuṁ taiyāra thā, jyāṁ tārē jāvuṁ chē jīvanamāṁ tō jyāṁ
|