Hymn No. 3596 | Date: 24-Dec-1991
|
|
Text Size |
 |
 |
આપે ને કરે સહુ, જીવનમાં તો, તનડે તનડાંની તો ઓળખાણ
Aape Ne Kare Sahu, Jeevanama To, Tanade Tanadani To Olakhan
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1991-12-24
1991-12-24
1991-12-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15585
આપે ને કરે સહુ, જીવનમાં તો, તનડે તનડાંની તો ઓળખાણ
આપે ને કરે સહુ, જીવનમાં તો, તનડે તનડાંની તો ઓળખાણ આપે ના કોઈ, કરે ના જીવનમાં તો, મનડે મનડાંની તો ઓળખાણ થઈ જાય કે મળી જાય, મનડાંની જો ઓળખાણ, ધન્ય ઘડી એ બની જાય ભાવેભાવો જીવનમાં સહુના, હૈયે રહે સદા તો ઊભરાય જાગે સદ્ભાવો કે મળે નહાવા સદ્ભાવમાં, ધન્ય ઘડી એ બની જાય મિત્રોને મિત્રો રહે મળતાં જીવનમાં, કોઈક સાચા મિત્ર કહેવાય એક સાચા મિત્રને પ્રેમ મળે જો જીવનમાં, ધન્ય ઘડી એ બની જાય જુદા જુદા પ્રેમ મળે જીવનમાં જોવા, કોઈ અદ્ભુત પ્રેમ ગણાય મળે જીવનમાં જો નિસ્વાર્થ પ્રેમમાં નહાવા, ધન્ય ઘડી એ બની જાય જોતાં ને સમજતાં રહીએ જીવનમાં, કંઈક તો સમજાય, કંઈક તો ના સમજાય સાચી સમજણ જીવનમાં જો મળી જાય, ધન્ય ઘડી એ બની જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aape ne kare sahu, jivanamam to, tanade tanadanni to olakhana
aape na koi kare na jivanamam to, manade manadanni to olakhana
thai jaay ke mali jaya, manadanni jo olakhana, dhanya ghadi e bani jaay
bhavebhavo jivanamam sahuna, Haiye rahe saad to ubharaya
hunt sadbhavo ke male nahava sadbhavamam, dhanya ghadi e bani jaay
mitrone mitro rahe malta jivanamam, koika saacha mitra kahevaya
ek saacha mitrane prem male jo jivanamam, dhanya ghadi e bani jaay
juda juda prem male
jivanamam jova nahava, dhanya ghadi e bani jaay
jota ne samajatam rahie jivanamam, kaik to samajaya, kaik to na samjaay
sachi samjan jivanamam jo mali jaya, dhanya ghadi e bani jaay
|