Hymn No. 3598 | Date: 26-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-26
1991-12-26
1991-12-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15587
રહ્યું છે તારા હૈયામાં તો જે ભર્યું, પડશે એક દિન તારે, કોઈને એ તો કહેવું
રહ્યું છે તારા હૈયામાં તો જે ભર્યું, પડશે એક દિન તારે, કોઈને એ તો કહેવું હશે હૈયામાં તો જે સંઘરાયેલું, રહેશે એ તો ઊછળતું ને ઊછળતું હશે હૈયાના કોઈ ખૂણે તો છુપાઈને છૂપું, સંઘરાયેલું કોઈ સંભારણું રાખીશ ક્યાં સુધી હૈયાની પેટીમાં એને તો પૂરી, પડશે એક દિન એને તો ખોલવું કહીશ ના એ જ્યાં સુધી, કે કરીશ ના એને ખાલી, રહેશે એ ઘૂંટાતું ને ઘૂંટાતું કરીશ જ્યાં તું એને ખાલી, જાશે હૈયું તારું હલકું ફૂલ તો બનતું ના કરી શકીશ ખાલી કે કહી શકીશ, તારેને તારે પડશે એને તો સહેવું હશે તારા હૈયાંમાં જેવું ને જેવું, પડશે તારે એવું ને એવું તો કહેવું છે પ્રભુનું એક સ્થાન તો જીવનમાં એવું, તારે કહેવું છે તે એને કહી દેવું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyu che taara haiya maa to je bharyum, padashe ek din tare, koine e to kahevu
hashe haiya maa to je sangharayelum, raheshe e to uchhalatum ne uchhalatum
hashe haiya na koi khune to chhupai ne chhupanum, pet sangharayelum, khune khune to chhupiami, khupanum, sangharayelum
, sangharayelum ek din ene to kholavum
kahisha na e jya sudhi, ke karish na ene khali, raheshe e ghuntatum ne ghuntatum
karish jya tu ene khali, jaashe haiyu taaru halakum phool toatum
na kari shakisha khali ke kahi shakishavum en tarene taare
padashe taara haiyammam jevu ne jevum, padashe taare evu ne evu to kahevu
che prabhu nu ek sthana to jivanamam evum, taare kahevu che te ene kahi devu
|