BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 3600 | Date: 27-Dec-1991
   Text Size Increase Font Decrease Font

જનમોજનમથી રે પ્રભુ, રહ્યાં અમે તો કુંવારા, રહ્યાં અમે તો કુંવારા

  No Audio

Janamojanamathi Re Prabhu, Rahya Ame To Kuvaara, Rahya Ame To Kuvaara

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1991-12-27 1991-12-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15589 જનમોજનમથી રે પ્રભુ, રહ્યાં અમે તો કુંવારા, રહ્યાં અમે તો કુંવારા જનમોજનમથી રે પ્રભુ, રહ્યાં અમે તો કુંવારા, રહ્યાં અમે તો કુંવારા
આવ્યા રે જગમાં, તને તો પામવા, તને પામ્યા વિના અમે પાછા તો ફરતા
છે જાનમાં રે જાનમાં, સાથ ને સાથીદારો તો એવા, રહ્યા છે માર્ગ એ તો રોક્તા સુખદુઃખના હિંડોળા, રહ્યાં અમે ખૂબ હીંચતા, ગયા વીસરી પાસે તારી પહોંચવા
જાન તો છે જોડી ગયા અધવચ્ચે તો, અટકી નથી તારી પાસે અમે તો પહોંચ્યા
વિસામાને વિસામા, રહ્યા અમે ગોતતા, અધવચ્ચે રહ્યા રોકાતા ને રોકાતા
કર્યા ખૂબ મનોરથો તને રે પામવા, અધવચ્ચે તો અટકી અમે તો જાતા
તું ભી રહ્યો છે અમને મોકલતો ને મોકલતો, રહ્યા છીએ મન અમે તો જોડતા
તને પામ્યા વિના, અટકશે ના જાન અમારી, છે મનોરથ તો તને રે પામવા
Gujarati Bhajan no. 3600 by Satguru Devendra Ghia - Kaka
જનમોજનમથી રે પ્રભુ, રહ્યાં અમે તો કુંવારા, રહ્યાં અમે તો કુંવારા
આવ્યા રે જગમાં, તને તો પામવા, તને પામ્યા વિના અમે પાછા તો ફરતા
છે જાનમાં રે જાનમાં, સાથ ને સાથીદારો તો એવા, રહ્યા છે માર્ગ એ તો રોક્તા સુખદુઃખના હિંડોળા, રહ્યાં અમે ખૂબ હીંચતા, ગયા વીસરી પાસે તારી પહોંચવા
જાન તો છે જોડી ગયા અધવચ્ચે તો, અટકી નથી તારી પાસે અમે તો પહોંચ્યા
વિસામાને વિસામા, રહ્યા અમે ગોતતા, અધવચ્ચે રહ્યા રોકાતા ને રોકાતા
કર્યા ખૂબ મનોરથો તને રે પામવા, અધવચ્ચે તો અટકી અમે તો જાતા
તું ભી રહ્યો છે અમને મોકલતો ને મોકલતો, રહ્યા છીએ મન અમે તો જોડતા
તને પામ્યા વિના, અટકશે ના જાન અમારી, છે મનોરથ તો તને રે પામવા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
janamojanamathi re prabhu, rahyam ame to kumvara, rahyam ame to kumvara
aavya re jagamam, taane to pamava, taane panya veena ame pachha to pharata
che janamam re janamam, saath ne sathidaro to rokthad tohad toana sahga e khub hinchata, gaya Visari paase taari pahonchava
jann to Chhe jodi gaya adhavachche to, Ataki nathi taari paase ame to pahonchya
visamane visama, rahya ame gotata, adhavachche rahya rokata ne rokata
karya khub manoratho taane re pamava, adhavachche to Ataki ame to jaat
tu bhi rahyo che amane mokalato ne mokalato, rahya chhie mann ame to jodata
taane panya vina, atakashe na jann amari, che manoratha to taane re paamva

First...35963597359835993600...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall