Hymn No. 70 | Date: 27-Sep-1984
|
|
Text Size |
 |
 |
1984-09-27
1984-09-27
1984-09-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1559
તું છે તારણહાર માતા, તું છે તારણહાર
તું છે તારણહાર માતા, તું છે તારણહાર પાપી હું તો જનમ જનમનો, આવ્યો તારે દ્વાર માતા ભટક્યો ભૂલ્યો કદી નવ સુધર્યો માતા - આવ્યો ... મોકા દીધાં કંઈક મુજને, કદી નવ સમજ્યો માતા - આવ્યો ... મન નચાવે, હું બહુ નાચ્યો, હવે બહુ થાક્યો માતા - આવ્યો ... સમય તણો ઉપયોગ ચૂક્યો, હવે પસ્તાતો માતા - આવ્યો ... ચિત્ત છે ડામાડોળ, દિશા હું તો ભૂલ્યો માતા - આવ્યો ... કામ, ક્રોધ, અહંકાર, મોહથી હું તો ડૂબ્યો માતા - આવ્યો ... બંધન કાપવા આવ્યો જગમાં, મજબૂત એને કરતો માતા - આવ્યો ... નજર ફેરવી જગમાં, તુજ સમ કોઈ નહિ તારણહાર માતા - આવ્યો ...
https://www.youtube.com/watch?v=9Nes9joMVpk
Satguru Shri Devendra Ghia (Kaka)
તું છે તારણહાર માતા, તું છે તારણહાર પાપી હું તો જનમ જનમનો, આવ્યો તારે દ્વાર માતા ભટક્યો ભૂલ્યો કદી નવ સુધર્યો માતા - આવ્યો ... મોકા દીધાં કંઈક મુજને, કદી નવ સમજ્યો માતા - આવ્યો ... મન નચાવે, હું બહુ નાચ્યો, હવે બહુ થાક્યો માતા - આવ્યો ... સમય તણો ઉપયોગ ચૂક્યો, હવે પસ્તાતો માતા - આવ્યો ... ચિત્ત છે ડામાડોળ, દિશા હું તો ભૂલ્યો માતા - આવ્યો ... કામ, ક્રોધ, અહંકાર, મોહથી હું તો ડૂબ્યો માતા - આવ્યો ... બંધન કાપવા આવ્યો જગમાં, મજબૂત એને કરતો માતા - આવ્યો ... નજર ફેરવી જગમાં, તુજ સમ કોઈ નહિ તારણહાર માતા - આવ્યો ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tu che taaranhaar mata, tu che taaranhaar
paapi hu to janam janamano, aavyo taare dwaar maat
bhatakyo bhulyo kadi nav sudharyo maat - aavyo ...
moka didha kaik mujane, kadi nav samjyo maat - aavyo ...
mann nachave, hu bahu nachyo, have bahu thaakyo maat - aavyo ...
samay tano upayog chukyo, have pastaato maat - aavyo ...
chitt che damadola, disha hu to bhulyo maat - aavyo ...
kama, krodha, ahankara, moh thi hu to dubyo maat - aavyo ...
bandhan kaapva aavyo jagamam, majboot ene karto maat - aavyo ...
najar pheravi jagamam, tujh sam koi nahi taaranhaar maat - aavyo ...
Explanation in English:
You are the savior O Mother Divine; you are the savior.
Sinner I have been for many lives of mine now I have come at your doorstep, O Mother Divine.
Despite losing the way many times haven't yet learned my lesson, O Mother Divine.
You gave me so many chances but yet did not understand your message, O Mother Divine.
Danced a lot on the tune of my feeble mind, but now I am tired, O Mother Divine.
Lost track of time, and now I regret that a lot, O Mother Divine.
My conscience is wavering, and I am losing my bearings, O Mother Divine.
I am consumed by lust, rage, arrogance, and attachments, O Mother Divine.
Instead of practicing detachment, I keep increasing attachments to my desires, O Mother Divine.
Have looked everywhere, but there is no savior like you, O my mother Divine.
You are the savior O Mother Divine; you are the savior.
તું છે તારણહાર માતા, તું છે તારણહારતું છે તારણહાર માતા, તું છે તારણહાર પાપી હું તો જનમ જનમનો, આવ્યો તારે દ્વાર માતા ભટક્યો ભૂલ્યો કદી નવ સુધર્યો માતા - આવ્યો ... મોકા દીધાં કંઈક મુજને, કદી નવ સમજ્યો માતા - આવ્યો ... મન નચાવે, હું બહુ નાચ્યો, હવે બહુ થાક્યો માતા - આવ્યો ... સમય તણો ઉપયોગ ચૂક્યો, હવે પસ્તાતો માતા - આવ્યો ... ચિત્ત છે ડામાડોળ, દિશા હું તો ભૂલ્યો માતા - આવ્યો ... કામ, ક્રોધ, અહંકાર, મોહથી હું તો ડૂબ્યો માતા - આવ્યો ... બંધન કાપવા આવ્યો જગમાં, મજબૂત એને કરતો માતા - આવ્યો ... નજર ફેરવી જગમાં, તુજ સમ કોઈ નહિ તારણહાર માતા - આવ્યો ...1984-09-27https://i.ytimg.com/vi/9Nes9joMVpk/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=9Nes9joMVpk તું છે તારણહાર માતા, તું છે તારણહારતું છે તારણહાર માતા, તું છે તારણહાર પાપી હું તો જનમ જનમનો, આવ્યો તારે દ્વાર માતા ભટક્યો ભૂલ્યો કદી નવ સુધર્યો માતા - આવ્યો ... મોકા દીધાં કંઈક મુજને, કદી નવ સમજ્યો માતા - આવ્યો ... મન નચાવે, હું બહુ નાચ્યો, હવે બહુ થાક્યો માતા - આવ્યો ... સમય તણો ઉપયોગ ચૂક્યો, હવે પસ્તાતો માતા - આવ્યો ... ચિત્ત છે ડામાડોળ, દિશા હું તો ભૂલ્યો માતા - આવ્યો ... કામ, ક્રોધ, અહંકાર, મોહથી હું તો ડૂબ્યો માતા - આવ્યો ... બંધન કાપવા આવ્યો જગમાં, મજબૂત એને કરતો માતા - આવ્યો ... નજર ફેરવી જગમાં, તુજ સમ કોઈ નહિ તારણહાર માતા - આવ્યો ...1984-09-27https://i.ytimg.com/vi/W3qbDZEMJLo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=W3qbDZEMJLo
|