Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3602 | Date: 27-Dec-1991
જાણું ના, હું તો જાણું ના, હું તો જાણું ના, છું ક્યાં જીવનમાં તો હું
Jāṇuṁ nā, huṁ tō jāṇuṁ nā, huṁ tō jāṇuṁ nā, chuṁ kyāṁ jīvanamāṁ tō huṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

Hymn No. 3602 | Date: 27-Dec-1991

જાણું ના, હું તો જાણું ના, હું તો જાણું ના, છું ક્યાં જીવનમાં તો હું

  No Audio

jāṇuṁ nā, huṁ tō jāṇuṁ nā, huṁ tō jāṇuṁ nā, chuṁ kyāṁ jīvanamāṁ tō huṁ

સ્વયં અનુભૂતિ, આત્મનિરીક્ષણ (Self Realization, Introspection)

1991-12-27 1991-12-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15591 જાણું ના, હું તો જાણું ના, હું તો જાણું ના, છું ક્યાં જીવનમાં તો હું જાણું ના, હું તો જાણું ના, હું તો જાણું ના, છું ક્યાં જીવનમાં તો હું,

એ હું તો જાણું ના

રહ્યો ના સ્થિર એક જગ્યાએ, રહ્યો ચાલતો, પહોંચીશ ક્યાં, એ હું...

રસ્તા છે અજાણ્યા, અનુભવો અજાણ્યા, મળશે હવે કેવા, એ હું તો ...

મૂલવતો રહ્યો બુદ્ધિથી અનુભવો, ના સમજી શક્યો, અટકશે બુદ્ધિ ક્યાં, એ હું...

અંધારે અંધારામાં પણ, રહ્યા છે પ્રેરતા જગતપિતા તો જ્યાં, એ હું તો...

કરતો ને કરતો રહ્યો છું જગમાં કંઈક જગમાં, કરીશ ક્યારે અને કેવું, એ હું તો...

રચશે ભાગ્ય તો મારું, કર્મો તો મારાને મારા કર્યા છે એ તો કેવા, એ હું તો...

ભાવભર્યું છે હૈયું, ઊછળે ભાવો તો એમાં, ક્યારેને એ તો કેવા, એ હું તો...

નજરે દેખાયે જગધારા છે, દેખીશ કેટલું સાચું ને કેટલું ખોટું, એ હું તો...

ક્ષિતિજ વિનાના છે સીમાડા એના, ફરી શકીશ કે નહિ, પારખે ના, એ હું તો...
View Original Increase Font Decrease Font

જાણું ના, હું તો જાણું ના, હું તો જાણું ના, છું ક્યાં જીવનમાં તો હું,

એ હું તો જાણું ના

રહ્યો ના સ્થિર એક જગ્યાએ, રહ્યો ચાલતો, પહોંચીશ ક્યાં, એ હું...

રસ્તા છે અજાણ્યા, અનુભવો અજાણ્યા, મળશે હવે કેવા, એ હું તો ...

મૂલવતો રહ્યો બુદ્ધિથી અનુભવો, ના સમજી શક્યો, અટકશે બુદ્ધિ ક્યાં, એ હું...

અંધારે અંધારામાં પણ, રહ્યા છે પ્રેરતા જગતપિતા તો જ્યાં, એ હું તો...

કરતો ને કરતો રહ્યો છું જગમાં કંઈક જગમાં, કરીશ ક્યારે અને કેવું, એ હું તો...

રચશે ભાગ્ય તો મારું, કર્મો તો મારાને મારા કર્યા છે એ તો કેવા, એ હું તો...

ભાવભર્યું છે હૈયું, ઊછળે ભાવો તો એમાં, ક્યારેને એ તો કેવા, એ હું તો...

નજરે દેખાયે જગધારા છે, દેખીશ કેટલું સાચું ને કેટલું ખોટું, એ હું તો...

ક્ષિતિજ વિનાના છે સીમાડા એના, ફરી શકીશ કે નહિ, પારખે ના, એ હું તો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jāṇuṁ nā, huṁ tō jāṇuṁ nā, huṁ tō jāṇuṁ nā, chuṁ kyāṁ jīvanamāṁ tō huṁ,

ē huṁ tō jāṇuṁ nā

rahyō nā sthira ēka jagyāē, rahyō cālatō, pahōṁcīśa kyāṁ, ē huṁ...

rastā chē ajāṇyā, anubhavō ajāṇyā, malaśē havē kēvā, ē huṁ tō ...

mūlavatō rahyō buddhithī anubhavō, nā samajī śakyō, aṭakaśē buddhi kyāṁ, ē huṁ...

aṁdhārē aṁdhārāmāṁ paṇa, rahyā chē prēratā jagatapitā tō jyāṁ, ē huṁ tō...

karatō nē karatō rahyō chuṁ jagamāṁ kaṁīka jagamāṁ, karīśa kyārē anē kēvuṁ, ē huṁ tō...

racaśē bhāgya tō māruṁ, karmō tō mārānē mārā karyā chē ē tō kēvā, ē huṁ tō...

bhāvabharyuṁ chē haiyuṁ, ūchalē bhāvō tō ēmāṁ, kyārēnē ē tō kēvā, ē huṁ tō...

najarē dēkhāyē jagadhārā chē, dēkhīśa kēṭaluṁ sācuṁ nē kēṭaluṁ khōṭuṁ, ē huṁ tō...

kṣitija vinānā chē sīmāḍā ēnā, pharī śakīśa kē nahi, pārakhē nā, ē huṁ tō...
Scan Image

Gujarati Bhajan no. 3602 by Satguru Devendra Ghia - Kaka
First...360136023603...Last