Hymn No. 3606 | Date: 30-Dec-1991
|
|
Text Size |
 |
 |
1991-12-30
1991-12-30
1991-12-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15595
ઉતરતોને ઉતરતો જાશે ઉંડો, તું જ્યાં તારી હૈયાની ગુફામાં
ઉતરતોને ઉતરતો જાશે ઉંડો, તું જ્યાં તારી હૈયાની ગુફામાં થાતાને થાતાં જાશે રે ખુલ્લા, અનુભવના તારા તો બારણા હતા એ તો તુજમાં, થયા આજ એ ખુલ્લા, દેશે નાખી તને અચરજમાં જલ્દી ના જઈ શકે જ્યાં તુ પોતે, મળશે જોતા અપરિચિત ચહેરા સંભળાશે અવાજો કે શબ્દો ત્યાં તો, હશે ના કદી તારા તો મનમાં માનીશ હશે ત્યાં તુ એકલો, મળશે જોવા તને અનેક તો મુખડાં ચૂકી ના જાતો, ઉતરવું ઉંડેને ઉંડે, અટવાઈ ના જાતો તું તો એમાં અનુભવેને અનુભવે, વધતોને વધતો જાશે, વિશ્વાસ તો પ્રભુમાં ખોઈ ના બેસતો, અનુભવોના ઝરણાં, પડીને ખોટી શંકામાં ખુલાં ને થાયે ખુલ્લાં, જોજે રહે જીવનભર એ તો ખુલ્લાને ખુલ્લા મળ્યાને મળે અનુભવ તને, એમાં પડી ના જાજે તું અચરજમાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
utaratone utarato jaashe undo, tu jya taari haiyani guphamam
thatane thata jaashe re khulla, anubhavana taara to Barana
hata e to tujamam, thaay aaj e khulla, Deshe Naxi taane acharajamam
Jaldi na jai shake jya tu pote, malashe iota aparichita chahera
sambhalashe avajo ke shabdo tya to, hashe na kadi taara to mann maa
manisha hashe tya tu ekalo, malashe jova taane anek to mukhadam
chuki na jato, utaravum undene unde, atavaai na jaato tu to ema
anubhavene anubhave, vadhatone vadhato jashe, vadhato jashe,
vadhato jashe, vadhatone vadhato jaashe jaranam, padine khoti shankamam
khulam ne thaye khullam, joje rahe jivanabhara e to khullane khulla
malyane male anubhava tane, ema padi na jaje tu acharajamam
|