Hymn No. 3613 | Date: 03-Jan-1992
|
|
Text Size |
 |
 |
1992-01-03
1992-01-03
1992-01-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15602
યાદ આટલું તું રાખજે, બીજું તું ભૂલી જાજે
યાદ આટલું તું રાખજે, બીજું તું ભૂલી જાજે, હે સિધ્ધમાતા, આજ તું આવજે ને આવજે બાળ તારો મુંઝાય છે, માર્ગ એમાંથી કાઢજે, વાર એમાં ના લગાડજે - હે... પાસે ભૂલોના ભંડાર છે, હવે એ સુધરાવજે, શક્તિવિહોણા ના રાખજે - હે... કાબૂ જીવનમાં તું આપજે, ઇચ્છાઓ શમાવજે, નિર્મળતાથી નવરાવજે - હે... દુઃખ દર્દ અમારા કાપજે, રક્ષણ તારું રાખજે, તને હૈયેથી ના વિસરાવજે - હે... પ્રેમ ભૂખ્યા આ બાળને, પ્રેમ આપજે, સદા સાથ આપજે, સદા ચરણમાં તું રાખજે - હે... સંસાર તાપે બાળ શેકાય છે, કૃપા તારી વરસાવજે, એમાં એને બચાવજે - હે... સદ્બુદ્ધિ સદા આપજે, સદ્ભાવના રખાવજે, માયામાંથી બહાર કાઢજે - હે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
yaad atalum tu rakhaje, biju tu bhuli jaje,
he sidhdhamata, aaj tu avaje ne avaje
baal taaro munjhaya chhe, maarg ema thi kadhaje, vaar ema na lagadaje - he ...
paase bhulona bhandar chhe, have e sudharavaje, shakhaaktivihona na r ...
kabu jivanamam tu apaje, ichchhao shamavaje, nirmalatathi navaravje - he ...
dukh dard amara kapaje, rakshan taaru rakhaje, taane haiyethi na visaravaje - he ...
prem bhukhya a balane, prem saath apamada tu rakhaje - he ...
sansar tape baal shekaya chhe, kripa taari varasavaje, ema ene bachavaje - he ...
sadbuddhi saad apaje, sadbhavana rakhavaje, maya maa thi bahaar kadhaje - he ...
|