Hymn No. 3614 | Date: 04-Jan-1992
|
|
Text Size |
 |
 |
1992-01-04
1992-01-04
1992-01-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15603
તને તો અમારે શું કહેવું (2) કહેવું નથી, તોયે કહ્યાં વિના રહેવાતું નથી
તને તો અમારે શું કહેવું (2) કહેવું નથી, તોયે કહ્યાં વિના રહેવાતું નથી રહ્યો છે કરતો ને કરતો તું તો પ્રભુ, જ્યાં જગમાં તારું તો ધાર્યું - તને ભૂલતા રહ્યા છીએ શું આપણે આપણા નાતા, તેથી આમ થાતું રહ્યું - તને રહ્યાં છીએ કરતા ને કરતા ઇચ્છાઓ કરવા પૂરી, પડે છે અમારે તને તો કહેવું ગજા બહારની કરીએ ઇચ્છા, મૂક્યો ના કાબૂ એના પર, તેથી તને તો પડયું કહેવું નથી રહેતો વિશ્વાસ પૂરો, હૈયે અમારા કરતા પડે છે રહેવું, પડે છે તેથી તને કહેવું અપનાવી નથી શક્યા સહુને તો હૈયે, અલગતામાં ડૂબવું પડયું, પડયું તને તો કહેવું મુંઝાતા ને મુંઝાતા રહ્યા સદા તો જગમાં, માર્ગ કાઢવા એમાંથી, તને કહેવું પડયું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taane to amare Shum kahevu (2) kahevu nathi, toye Kahyam Vina rahevatum nathi
rahyo Chhe Karato ne Karato tu to Prabhu, jya jag maa Tarum to dharyu - taane
bhulata rahya chhie Shum aPane apana nata, tethi aam thaatu rahyu - taane
rahyam chhie karta ne karta ichchhao karva puri, paade che amare taane to kahevu
gaja baharani karie ichchha, mukyo na kabu ena para, tethi taane to padyu kahevu
nathi raheto vishvas puro, haiye amara karta paade che
rahevu to paade chanya , alagatamam dubavum padayum, padyu taane to kahevu
munjata ne munjata rahya saad to jagamam, maarg kadhava emanthi, taane kahevu padyu
|
|