Hymn No. 3620 | Date: 09-Jan-1992
|
|
Text Size |
 |
 |
1992-01-09
1992-01-09
1992-01-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15609
રે તારી ભૂલો થકી, કે તારા કર્મો થકી, જો રહીશ અથડાતો તો તું જીવનમાં
રે તારી ભૂલો થકી, કે તારા કર્મો થકી, જો રહીશ અથડાતો તો તું જીવનમાં ફરક જગતને, એમાં તો શું પડવાનો છે (2) રહીશ કરતો, ઇચ્છાઓના ગૂંચવા તું ઊભા, રહીશ અટવાતો તું તો એમાં રાચીશ જો તું, અહંમાં કે અભિમાનમાં, રાહ રુંધીશ તારી તું તો જીવનમાં ખૂટીશ જો તું સમજણમાં, કે રહીશ અજ્ઞાનમાં, પડીશ તો તું નુક્સાનમાં છોડીશ ના જો તું ખોટા વિચારો, રહીશ ડૂબ્યો કામવાસનામાં પડીશ પાછો તું જીવનમાં તણાઈશ તું ઇર્ષ્યા કે ક્રોધના પુરમાં, બનાવીશ વરી, સહુને તો જીવનમાં લાગશે ઠેસ જો ભાવનાઓને તારી, તૂટીશ ત્યાં તો તું ભાવનાઓમાં જીવન તો છે તારું ને તારું મેળવીશ કે, ગુમાવીશ તું તો જીવનમાં થઈશ સફળ કે નિષ્ફળ તું તો જીવનમાં, તારી મુક્તિના પ્રયાસોમાં –
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
re taari bhulo thaki, ke taara karmo thaki, jo rahisha athadato to tu jivanamam
pharaka jagatane, ema to shu padavano che (2)
rahisha karato, ichchhaona gunchava tu ubha, rahisha atavato tu to ema
rachisha jo tum, ahammam ke abhimanhamisha taari tu to jivanamam
khutisha jo tu samajanamam, ke rahisha ajnanamam, padisha to tu nuksanamam
chhodish na jo tu khota vicharo, rahisha dubyo kamavasana maa padisha pachho tu jivanamana
tanaisha tu irshya sahuna johashe javana variamone, banavisha sahune
tohavan variamone, banavisha taari tari javana variamone tutisha tya to tu bhavanaomam
jivan to che taaru ne taaru melavisha ke, gumavisha tu to jivanamam
thaish saphal ke nishphal tu to jivanamam, taari muktina prayasomam -
|