Hymn No. 3625 | Date: 10-Jan-1992
|
|
Text Size |
 |
 |
1992-01-10
1992-01-10
1992-01-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15612
સંયમના પગથિયાં ચડતા ને ચડતા જીવનમાં રે, તારો નાકે દમ આવી જાશે
સંયમના પગથિયાં ચડતા ને ચડતા જીવનમાં રે, તારો નાકે દમ આવી જાશે ચૂકીશ એક પગથિયું જ્યાં તું, નીચે ને નીચે તું સરકી જાશે - તારો... મક્કમતાથી પડશે માંડવા રે પગલાં, નજર બહાર પગથિયાં ના રાખજે - તારો... મહેનત તારી, માંગશે પૂરી, અધકચરી મહેનત નવ ચાલશે - તારો... રહીશ કે જઈશ અટકી, અધવચ્ચે મંઝિલે તો નવ પહોંચાશે - તારો... ધીરજ ને શક્તિનું ભાથું રાખજે સાથે, ડગલેને પગલે જરૂર એની પડશે - તારો... રાખતો ના નજર ફરતી ને ફરતી, પગથિયું ત્યાં તો ચૂકી જવાશે - તારો... પ્રવાહ શક્તિનો, થાશે વહેતેં તુજમાં, જેમ તેમ ના વેડફી એને નાખજે - તારો... છે જીવનનું એ તો પહેલું પગથિયું, પગથિયાં બીજા એનાથી ચડાશે - તારો... નિયમિત રીતે સંયમિત રહેજે, પ્રભુને નજદીક તો તું લાવશે - તારો...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sanyamana pagathiyam chadata ne chadata jivanamam re, taaro nake dama aavi jaashe
chukisha ek pagathiyum jya tum, niche ne niche tu saraki jaashe - taaro ...
makkamatathi padashe mandava re pagalam, najar bahaar pagathiyam na rakha ...
taaro puri, adhakachari mahenat nav chalashe - taaro ...
rahisha ke jaish ataki, adhavachche manjile to nav pahonchashe - taaro ...
dhiraja ne shaktinum bhathum rakhaje sathe, dagalene pagale jarur eni padashe - taaro ...
rakhato na najar pharati, pagathiyum tya to chuki javashe - taaro ...
pravaha shaktino, thashe vahetem tujamam, jem te na vedaphi ene nakhaje - taaro ...
che jivananum e to pahelum pagathiyum, pagathiyam beej enathi chadashe - taaro ...
niyamita rite sanyamita raheje, prabhune najadika to tu lavashe - taaro ...
|
|