Hymn No. 3634 | Date: 16-Jan-1992
|
|
Text Size |
 |
 |
1992-01-16
1992-01-16
1992-01-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15621
ભાર ને ભાર રહ્યા છે જીવનમાં, સહુ ભેગાં કરતા ને કરતા
ભાર ને ભાર રહ્યા છે જીવનમાં, સહુ ભેગાં કરતા ને કરતા કરી ભેગાં ને ભેગાં રહ્યા છે જીવનને ભારી તો કરતા રહ્યાં છે ભેગાં કરતા જો જો એક દિવસ એના ભાર નીચે, જીવન ના દટાઈ જાય રહ્યા છે અહંના ભાર જીવનમાં કરતા એવા, ઊભા રહ્યા છે એની નીચે દબાતા બન્યા છે મુશ્કેલ એને તો છોડવા, રહ્યા છે એને તો ઊંચકતા ને ઊંચકતા ચડાવે કદી અહંના ભાર, કદી અભિમાનના, રહ્યા છે એ ચડાવતા ને ચડાવતા ચડાવી ભાર અજ્ઞાનના જીવનમાં એવા, રહ્યા છે જીવન ભારી બનાવતા ચડયા છે કર્મોના ભાર, પાપોના ભાર, નથી રહ્યા એને તો ઉતારતા –
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhaar ne bhaar rahya che jivanamam, sahu bhegam karta ne karta
kari bhegam ne bhegam rahya che jivanane bhari to karta rahyam che
bhegam karta jo jo ek divas ena bhaar niche, jivan na datai jaay
rahya enha chheiv ahanna bhatai , jivan na datai jaay rahya enha che niche dabata
banya che mushkel ene to chhodava, rahya che ene to unchakata ne unchakata
chadave kadi ahanna bhara, kadi abhimanana, rahya che e chadavata ne chadavata
chadaavi bhaar ajnanana jivanamamam eva, rahona bhaar banana jivanamari eva, rahona bhaar banhe jivan
bhaar rahya ene to utarata -
|
|