Hymn No. 3638 | Date: 19-Jan-1992
|
|
Text Size |
 |
 |
દીવો લઈને તને ગોતું ક્યાં રે પ્રભુ, દીવો લઈને તને ગોતું ક્યાં
Divo Laine Tane Gotu Kya Re Prabhu, Divo Laine Tane Gotu Kya
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-01-19
1992-01-19
1992-01-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15625
દીવો લઈને તને ગોતું ક્યાં રે પ્રભુ, દીવો લઈને તને ગોતું ક્યાં
દીવો લઈને તને ગોતું ક્યાં રે પ્રભુ, દીવો લઈને તને ગોતું ક્યાં શાસ્ત્રોનું કયું વચન લઈને રે પ્રભુ, જીવનમાં તને શોધું ક્યાં દિવસના ભર અજવાળે, ગોતી ના શક્યો તને જીવનમાં તો જ્યાં રાતના ઘોર અંધારે, જીવનમાં પ્રભુ તને હું તો ગોતું ક્યાં વન વનના ઝાડવે ઝાડવે શોધતા તને પ્રભુ, અટવાઉં હું તો જ્યાં ગોતતાં તને રે પ્રભુ, માનવ મહેરામણમાં મુંઝાઈ જાઉં હું તો જ્યાં એક બંધન ભી લાગે જીવનમાં આકરું, તોડવું તો જ્યાં બંધાયો છું જીવનમાં રે પ્રભુ, અનેક બંધનોથી તો જ્યાં સમજાયે ના મને, મુંઝાઉં મનમાં હું તો, તને ગોતવા જીવનમાં ક્યાં ગોતી ગોતી થાક્યો હું, ના મળ્યો તું, કહે હવે તું મને મળીશ તું ક્યાં
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
divo laine taane gotum kya re prabhu, divo laine taane gotum kya
shastronum kayum vachan laine re prabhu, jivanamam taane shodhum kya
divasana bhaar ajavale, goti na shakyo taane jivanamam to jya
vana ratan ghora van jadabum to jya
vana van jadabumiv, jya shodhata taane prabhu, atavaum hu to jya
gotatam taane re prabhu, manav maheramanamam munjhai jau hu to jya
ek bandhan bhi location jivanamam akarum, todavum to jya
bandhayo chu jivanamam re prabhu, toeka man samai to jau
, anek man samayjaum gotava jivanamam kya
goti goti thaakyo hum, na malyo tum, kahe have tu mane malisha tu kya
|