Hymn No. 3643 | Date: 23-Jan-1992
|
|
Text Size |
 |
 |
એક દિવસ તો જાશે, તારા ભાગ્યનો સિતારો આભમાં ઊગી
Ek Divas To Jaashe, Taara Bhagyano Sitaaro Aabhama Ugi
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1992-01-23
1992-01-23
1992-01-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15630
એક દિવસ તો જાશે, તારા ભાગ્યનો સિતારો આભમાં ઊગી
એક દિવસ તો જાશે, તારા ભાગ્યનો સિતારો આભમાં ઊગી ઊંડે ઊંડે રહેલી આશાઓ તારી, થાતી જાશે જીવનમાં તો પૂરી તારા બોલે તો બોર વેચાશે, તારી ફૂંકે જાશે કંઈક દીવડા જલી દુઃખના ડુંગર જાશે ત્યારે તૂટી, સુખનો સૂરજ જાશે તો ઊગી આસપાસ તારી રહેશે સહુ વિંટાઈ, પાણી માંગતા, દૂધ દેશે લાવી તારી હા માં હા સહુ ભણતા જાશે, સલામ ભરતા જાશે ઝૂકી ઝૂકી તારું સગપણ ગોતતા જાશે, દેશે બધા તારી સાથેની વાત જોડી કામ તારા કરવા માટે, કરશે જગમાં બધા ત્યારે પડાપડી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek Divasa to jashe, taara bhagyano Sitaro abhamam ugi
unde unde Raheli ashao tari, that i did jaashe jivanamam to puri
taara bole to bora vechashe, taari phunke jaashe kaik divada jali
duhkh na dungar jaashe tyare tuti, sukh no Suraja jaashe to ugi
aaspas taari raheshe sahu vintai, pani mangata, dudha deshe lavi
taari ha maa ha sahu bhanata jashe, salama bharata jaashe juki juki
taaru sagapan gotata jashe, deshe badha taari satheni vaat jodi
kaam taara karva mate, karshe jag maa badha tyare padapadi
|
|