Hymn No. 3645 | Date: 23-Jan-1992
|
|
Text Size |
 |
 |
1992-01-23
1992-01-23
1992-01-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15632
ગમ તું મિટાવી દે, દુઃખ તું ભૂલી જા
ગમ તું મિટાવી દે, દુઃખ તું ભૂલી જા છે આનંદસાગર તો તું, તુજમાં લીન બની જા, તું લીન બની જા ના લેવા-દેવા છે સંસારથી તને, વિમુખ સંસારથી તો તું બની જા નથી દિન હાથમાં તો તારા, નથી રાત ભી હાથમાં તારી, છે શું હાથમાં તારા ગણી ગણી સહુને તો તારા, થાક્યો તું જગમાં, હવે આ તો તું સમજી જા હર પળે છે પ્રભુ તો તારી સાથમાં, રહેજે સદા એના તું વિશ્વાસમાં જન્મે જન્મે તો તેં મોહ જગાડયા, મોહની જાળ હવે તો તું તોડતો જા નથી સુખદુઃખથી કંઈ લેવા-દેવા તારે, અલિપ્ત એનાથી તું બની જા કર્મોની ગૂંથણી છે અટપટી, કરી કર્મો, ના એનાથી તું બંધાતો જા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
gama tu mitavi de, dukh tu bhuli j
che aanandasagar to tum, tujh maa leen bani ja, tu leen bani j
na leva-deva che sansarathi tane, vimukha sansarathi to tu bani j
nathi din haath maa to tara, nathi raat bhi haath maa tari, nathi raat bhi haath maa taari shu haath maa taara
gani gani sahune to tara, thaakyo tu jagamam, have a to tu samaji j
haar pale che prabhu to taari sathamam, raheje saad ena tu vishvasamam
janme janme to te moh jagadaya, mohani jal have to tu todato j
nathh kamukhad -deva tare, alipta enathi tu bani j
karmoni gunthani che atapati, kari karmo, na enathi tu bandhato j
|