Hymn No. 3651 | Date: 28-Jan-1992
|
|
Text Size |
 |
 |
છૂટી ગયો, તૂટી ગયો, જીવનમાં પ્રભુ, મારો તો કિનારો
Chhuti Gayo, Tuti Gayo, Jeevanama Prabhu, Maro To Kinaro
પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)
1992-01-28
1992-01-28
1992-01-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15638
છૂટી ગયો, તૂટી ગયો, જીવનમાં પ્રભુ, મારો તો કિનારો
છૂટી ગયો, તૂટી ગયો, જીવનમાં પ્રભુ, મારો તો કિનારો રે પ્રભુ, જીવનમાં હવે મને તો ઉગારો (2) અંધારે અંધારે રહ્યો જીવનમાં તો ખૂબ ભટકતો રે પ્રભુ, જીવનમાં, હવે મને તો માર્ગ બતાવો (2) મારા જીવનમાંથી સમજદારી ગઈ છે રે ભાગી રે પ્રભુ, જીવનમાં, હવે મને તો સમજદાર બનાવો (2) તૂટી આશાઓ, મળી નિરાશાઓ, છે જીવનનો એ સરવાળો રે પ્રભુ, જીવનમાં, હવે મને તો ઉગારો (2) છે કાંટા ભર્યો મારગ મારો, વહે છે રુધિરની ધારાઓ રે પ્રભુ, જીવનમાં, હવે મને તો બચાવો (2)
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhuti gayo, tuti gayo, jivanamam prabhu, maaro to kinaro
re prabhu, jivanamam have mane to ugaro (2)
andhare andhare rahyo jivanamam to khub bhatakato
re prabhu, jivanamam, have mane to maarg batavo (2) maarg batavo
gaia jivan
re prabhu, jivanamam, have mane to samajadara banavo (2)
tuti ashao, mali nirashao, che jivanano e saravalo
re prabhu, jivanamam, have mane to ugaro (2)
che kanta bharyo maarg maro, vahe che rudhirani, dharao
re have mane to bachavo (2)
|