Hymn No. 3655 | Date: 31-Jan-1992
|
|
Text Size |
 |
 |
1992-01-31
1992-01-31
1992-01-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15642
જીવન વહ્યું જાય, જીવન વહ્યું જાય, ધક્કા ખાતા ને ખાતા જીવન વહ્યું જાય
જીવન વહ્યું જાય, જીવન વહ્યું જાય, ધક્કા ખાતા ને ખાતા જીવન વહ્યું જાય હરતાં ને ફરતા જગમાં, ધક્કા જીવનમાં લાગતાં જાય - ધક્કા ખાતાને... મળે એક ધક્કો જીવનમાં જ્યાં, રહેવું પડે બીજા ધક્કા માટે, તૈયાર તો સદાય - ધક્કા ખાતાને... કદી કદી લાગે એવા ધક્કા, જાયે પાડી, થવું પડે ઊભા પાછા સદાય - ધક્કા ખાતાને... મળે જ્યાં વિચારના એક ધક્કા, ત્યાં બીજા તો લાગી જાય - ધક્કા ખાતાને... લાગે ન લાગે ભાવનો જ્યાં એક ધક્કો ત્યાં બીજો લાગી જાય - ધક્કા ખાતાને... હોય જાણે આ અધૂરા ભાગ્યના, ત્યાં તો ધક્કો લાગતાં જાય - ધક્કા ખાતાને... મળતાં ને મળતાં રહે સદા જીવનમાં, હોય જો એક તો, એ તો ગણાય - ધક્કા ખાતાને.. ખાતાં ખાતાં, રહે મન ભાગતું, કેમ કરીને એને તો પહોંચાય - ધક્કા ખાતાને... કરો વિચાર જરા રે પ્રભુ, જીવનમાં, સ્થિર કેમ કરીને રહેવાય - ધક્કા ખાતાને...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivan vahyum jaya, jivan vahyum jaya, dhakka khata ne khata jivan vahyum jaay
haratam ne pharata jagamam, dhakka jivanamam lagatam jaay - dhakka khatane ...
male ek dhakko jivanamam jyam, rahevu paade to, sadak tai ... .
kadi kadi location eva dhakka, jaaye padi, thavu paade ubha pachha sadaay - dhakka khatane ...
male jya vicharana ek dhakka, tya beej to laagi jaay - dhakka khatane ... location
na location bhavano jya ek dhakko tya bijo dhakka khatane ...
hoy jaane a adhura bhagyana, tya to dhakko lagatam jaay - dhakka khatane ...
malta ne malta rahe saad jivanamam, hoy jo ek to, e to ganaya - dhakka khatane ..
khatam khatam, rahe mann bhagatum, kem kari ne ene to pahonchaya - dhakka khatane ...
karo vichaar jara re prabhu, jivanamam, sthir kem kari ne rahevaya - dhakka khatane ...
|