Hymn No. 3657 | Date: 31-Jan-1992
|
|
Text Size |
 |
 |
છે દિલ તો જ્યાં ભાવથી ભરપૂર, તણાશે ક્યાંયને ક્યાંય એ તો જરૂર
Che Dil To Bhaavthi To Bharpur, Tanaashe Kyayne Kyay E To Jaroor
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-01-31
1992-01-31
1992-01-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15644
છે દિલ તો જ્યાં ભાવથી ભરપૂર, તણાશે ક્યાંયને ક્યાંય એ તો જરૂર
છે દિલ તો જ્યાં ભાવથી ભરપૂર, તણાશે ક્યાંયને ક્યાંય એ તો જરૂર દિલનો તો છે એમાં ક્યો કસૂર (2) જોયો પ્રેમ તો જ્યાં, મળ્યો પ્રેમ તો જ્યાં, બન્યું એમાં એ મજબૂર પામવા કરી મને તો ઇચ્છા, તણાયું એમાં એ તો જરૂર જોયું ના કાંઈ બીજું, તણાતું એ તો ગયું, અટકી ના શક્યું, એ તો જરૂર ગયું ભૂલી એ તો, જોઈએ જીવનમાં તો શું, બની ગયું ભાવમાં એ મજબૂર તણાતા ને તણાતા રહ્યા જગમાં, છે જગમાં સાધનો તો ભરપૂર તણાવામાં આવે ના કોઈ બાધા, હોય ભલે પાસે કે હોય દૂર બની મજબૂર, બનાવે મજબૂર, બને જીવનમાં એમાં એ તો મજબૂર
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che dila to jya bhaav thi bharapura, tanashe kyanyane kyaaya e to jarur
dilano to che ema kyo kasura (2)
joyo prem to jyam, malyo prem to jyam, banyu ema e majbur
paamva kari mane to ichchha, tanayum emamum e to
kamura na kaa bijum, tanatum e to gayum, ataki na shakyum, e to jarur
gayu bhuli e to, joie jivanamam to shum, bani gayu bhaav maa e majbur
tanata ne tanata rahya jagamam, che jag maa sadhano to bharpur
tanavamamha aave ke na koi. bhala hoy dur
bani majabura, banave majabura, bane jivanamam ema e to majbur
|