Hymn No. 3663 | Date: 03-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-03
1992-02-03
1992-02-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15650
ભાગવું હતું જીવનમાં તો પાપથી, રહ્યો ભાગતો હું તો મારાથી
ભાગવું હતું જીવનમાં તો પાપથી, રહ્યો ભાગતો હું તો મારાથી રહેવું હતું જીવનમાં તો સુખચેનથી, રહ્યો વિમુખ તો હું એનાથી ચાલવું હતું જીવનમાં તો સત્યથી, ગયો બની વિચલિત એ માર્ગમાંથી ભરપૂર છે જગત તો બધા દાખલાથી, રહ્યો ગોતતો, મનગમતાં એમાંથી ભર્યું છે હૈયું, હરિદર્શનની આશથી, મળશે એ તો લાયક બનવાથી મળે જો દર્શન લાયક બનવાથી, વિચાર, બનવું લાયક શું કરવાથી વળશે શું જીવનમાં જેમતેમ જીવવાથી, છે આ પ્રશ્ન સનાતન તો યુગોથી રહેશે ખુશ કે નાખુશ પ્રભુ તો તારા વર્તનથી, રાખજે કાબૂમાં વર્તનને સંયમથી હટશે અંધકાર ક્યાંથી તારી નજરથી, રહેશે વંચિત નજર તારી જો પ્રકાશથી રહીશ ફુલાઈ જો તું તારા ગુમાનથી, રહી જઈશ વંચિત સાચું મેળવવામાંથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhagavum hatu jivanamam to papathi, rahyo bhagato hu to marathi
rahevu hatu jivanamam to sukhachenathi, rahyo vimukha to hu enathi
chalavum hatu jivanamam to satyathi, gayo bani vichalita e margamanthi bani vichalita e margamanthi
bharapura, che jahagata to, badanhi barshanato, che
jahagata ashathi, malashe e to layaka banavathi
male jo darshan layaka banavathi, vichara, banavu layaka shu karavathi
valashe shu jivanamam jematema jivavathi, che a prashna sanatana to yugothi
raheshe khusha ke nakhusha khusha khusha ke nakhusha prabhaanje to taara varthany and varthani kathanashe khusha khusha ke nakhusha prabhaanje to taara varthara varthani kathanashe khusha ke nakhusha prabhaanje to taara varthara varthari khusha vamathi, vamathi
kamathi kamathi kamathi tamathi najakanje to taara varti raheshe vanchita najar taari jo prakashathi
rahisha phulai jo tu taara gumanathi, rahi jaish vanchita saachu melavavamanthi
|