Hymn No. 77 | Date: 10-Oct-1984
|
|
Text Size |
 |
 |
1984-10-10
1984-10-10
1984-10-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1566
મન વગર કીધેલાં કામ, ચિત્ત વગર જોડેલાં ધ્યાન
મન વગર કીધેલાં કામ, ચિત્ત વગર જોડેલાં ધ્યાન દિલ વગર દીધેલાં માન, રહે છે સદાએ અધૂરા જાણ યત્ન વગર મળેલાં જ્ઞાન, સમજણ વગર લીધેલી શાન પ્રાણ વગર કરેલાં જાપ, રહે છે સદાએ અધૂરા જાણ સંકલ્પ વગર કરેલાં હવન, ભાવ વગર કરેલાં પૂજન ચિત્ત વગર કરેલાં વાચન, રહે છે સદાએ અધૂરા જાણ સમજ્યા વગર કરેલી વાત, આવડત વગર કરેલી બડાશ ભાવ વગર કરેલાં ભજન, રહે છે સદાએ અધૂરા જાણ સૂર વગર ગાયેલું ગીત, પ્રેમ વગર કરેલી પ્રીત મન વગર કરેલું નમન, રહે છે સદાએ અધૂરું જાણ
https://www.youtube.com/watch?v=jWKRARaK-OE
Satguru Shri Devendra Ghia (Kaka)
મન વગર કીધેલાં કામ, ચિત્ત વગર જોડેલાં ધ્યાન દિલ વગર દીધેલાં માન, રહે છે સદાએ અધૂરા જાણ યત્ન વગર મળેલાં જ્ઞાન, સમજણ વગર લીધેલી શાન પ્રાણ વગર કરેલાં જાપ, રહે છે સદાએ અધૂરા જાણ સંકલ્પ વગર કરેલાં હવન, ભાવ વગર કરેલાં પૂજન ચિત્ત વગર કરેલાં વાચન, રહે છે સદાએ અધૂરા જાણ સમજ્યા વગર કરેલી વાત, આવડત વગર કરેલી બડાશ ભાવ વગર કરેલાં ભજન, રહે છે સદાએ અધૂરા જાણ સૂર વગર ગાયેલું ગીત, પ્રેમ વગર કરેલી પ્રીત મન વગર કરેલું નમન, રહે છે સદાએ અધૂરું જાણ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mann vagar kidhela kama, chitt vagar jodela dhyaan
dila vagar didhela mana, rahe che sadaay adhura jann
yatna vagar malela jnana, samjan vagar lidheli shaan
praan vagar karela japa, rahe che sadaay adhura jann
sankalpa vagar karela havana, bhaav vagar karela pujan
chitt vagar karela vachana, rahe che sadaay adhura jann
samjya vagar kareli vata, aavadat vagar kareli badaash
bhaav vagar karela bhajana, rahe che sadaay adhura jann
sur vagar gayelu gita, prem vagar kareli preet
mann vagar karelum namana, rahe che sadaay adhurum jann
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) says.... Work, if done without being mindful, Focus, if tried without being attentive, Respect, when not given by heart, It will be considered as unfinished work. Knowledge, if gained without hard work, Glory, if accepted without the right understanding, Jap (recitation), done without devotion, It will be considered as unfinished work. Havan*, when done without intention Religious ritual, when done without affection Reading, if done without attention, It will be considered as unfinished work. When you talk before understanding the matter, When you boast without having proficiency, Hymns, when sung without emotions, It will be considered as unfinished work. If you sing without any melody, If you love without any fondness, If you now bow down without any respect, It will be considered as unfinished work. *Havan is a Sanskrit word (Sanskrit- हवन) which refers to any ritual in which making offerings into a consecrated fire is the primary action. The offerings made to the sacred fire, during a Havan, are said to purify the environment as well as the people around. It is also believed to drive away all negative energies around. This fire is supposedly the main link between cosmic consciousness and human consciousness.
|