Hymn No. 3674 | Date: 10-Feb-1992
|
|
Text Size |
 |
 |
આવનારા આવતા જાય છે, જાનારા જાતા તો જાય છે
Aavnara Aavata Jaay Che, Jaanaara Jaata To Jaay Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-02-10
1992-02-10
1992-02-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15661
આવનારા આવતા જાય છે, જાનારા જાતા તો જાય છે
આવનારા આવતા જાય છે, જાનારા જાતા તો જાય છે યાદે યાદે, યાદો જીવનમાં તો એની, યાદ એ તો રહી જાય છે મુલાકાતો તો જીવનમાં થાય છે, સહુ છૂટા તો પડતા જાય છે - યાદે... સંજોગો સુખના જીવનમાં સર્જાય છે, દુઃખ ભી તો જાગી જાય છે - યાદે... પ્રેમ જીવનમાં તો જાગી જાય છે, વેર ભી તો બંધાઈ જાય છે - યાદે... કાર્યો જીવનમાં તો શરૂ થાય છે, કંઈક અધૂરા તો રહી જાય છે - યાદે... કંઈક ફરજ જીવનમાં થાય પૂરી, કંઈક જીવનમાં અધૂરી રહી જાય છે - યાદે.. સંકટ સમયે પ્રભુ નિત્ય બચાવે જીવનમાં, એમ બનતું જાય છે - યાદે... આશાના તાંતણા, રહે જ્યાં જીવન રહે, નજરમાં સદા એ રહી જાય છે - યાદે... સારાં ને માઠા પ્રસંગો, જીવનમાં સદા બનતાં ને બનતાં જાય છે - યાદે... પ્રસંગો ને પ્રસંગો આવે જીવનમાં એવા, યાદ પ્રભુની એ આપી જાય છે - યાદે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aavnara aavata jaay chhe, janara jaat to jaay che
yade yade, yado jivanamam to eni, yaad e to rahi jaay che
mulakato to jivanamam thaay chhe, sahu chhuta to padata jaay che - yade ...
sanjogo sukh na jivanamam to. duhkaya chhe, duhkaya chhe, jaagi jaay che - yade ...
prem jivanamam to jaagi jaay chhe, ver bhi to bandhai jaay che - yade ...
karyo jivanamam to sharu thaay chhe, kaik adhura to rahi jaay che - yade ...
kaik pharaja jivanamam thaay puri, kaik jivanamam adhuri rahi jaay che - yade ..
sankata samaye prabhu nitya bachave jivanamam, ema banatum jaay che - yade ...
ashana tantana, rahe jya jivan rahe, najar maa saad e rahi jaay che - yade ...
saram ne matha prasango, jivanamam saad banatam ne banatam jaay che - yade ...
prasango ne prasango aave jivanamam eva, yaad prabhu ni e aapi jaay che - yade ...
|