Hymn No. 3683 | Date: 13-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-13
1992-02-13
1992-02-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15670
મળવા જવું જગમાં જ્યાં કોઈને, રજા એની તો ત્યાં લેવી પડે
મળવા જવું જગમાં જ્યાં કોઈને, રજા એની તો ત્યાં લેવી પડે પ્રભુના દ્વાર તો છે સહુ કાજે ખુલ્લા, રજા એની તો લેવી ના પડે ભલે રજા એની તો લેવી ના પડે, એના દ્વારે પહોંચવું તો પડે પડશે ના જરૂર તો એની રજાની, જગમાં એનાં, બનવું તો પડે મળનારા તો અનકે છે પ્રભુને, તોયે ઊભા રહેવું તો ના પડે એક પછી એક નથી ત્યાં કોઈ ક્રમ એનો, મળવા, એના બનવું તો પડે મળવા જાવું હોય જગમાં તો જેને, સૂચન તમારા આગમનનું દેવું પડે મળવું હશે જ્યાં જીવનમાં પ્રભુને, આગમનનું સૂચન કરવું નહીં પડે મળ્યાં જ્યાં અન્યને, ખબર અંતર પૂછવા પડે, પ્રભુ પાસે તો એના બનવું પડે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
malava javu jag maa jya koine, raja eni to tya levi paade
prabhu na dwaar to che sahu kaaje khulla, raja eni to levi na paade
bhale raja eni to levi na pade, ena dvare pahonchavu to paade
padashe na jarur to eni rani to paade
malanara to anake che prabhune, toye ubha rahevu to na paade
ek paachhi ek nathi tya koi krama eno, malava, ena banavu to paade
malava javu hoy jag maa to those, suchana tamara agamananum suchum paade
malavum hashe jya jyam june nahi paade
malyam jya anyane, khabar antar puchhava pade, prabhu paase to ena banavu paade
|
|