Hymn No. 3686 | Date: 15-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-15
1992-02-15
1992-02-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15673
મીઠાશ ભર્યાં સંબંધો રે, છે એ તો જીવનની શોભા
મીઠાશ ભર્યાં સંબંધો રે, છે એ તો જીવનની શોભા વિનમ્રતા તો જીવનમાં રે, છે એ તો સંસ્કારની શોભા લીલીછમ ધરતી ને વહેતાં ઝરણાં રે, છે એ તો ધરતીની શોભા સારા સંસ્કારો રે, છે એ તો જીવનમાં, શિક્ષણની તો શોભા મીઠાશ ભર્યાં વ્યવહારો રે, છે એ તો સંબંધની શોભા અલ્હાદક વાતાવરણ રે, છે એ તો શિખરની શોભા રંગરોગાન ને સજાવટ રે, છે એ તો ઘરની શોભા મીઠાં દિલના આવકાર રે, છે એ તો ગ્રહસ્થની શોભા નિર્મળ મીઠાં જળ રે, છે એ તો સરિતા સરોવરની શોભા નિર્મળ મન ને હૈયાની વિશાળતા રે, છે એ તો સંતની શોભા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
mīṭhāśa bharyāṁ saṁbaṁdhō rē, chē ē tō jīvananī śōbhā
vinamratā tō jīvanamāṁ rē, chē ē tō saṁskāranī śōbhā
līlīchama dharatī nē vahētāṁ jharaṇāṁ rē, chē ē tō dharatīnī śōbhā
sārā saṁskārō rē, chē ē tō jīvanamāṁ, śikṣaṇanī tō śōbhā
mīṭhāśa bharyāṁ vyavahārō rē, chē ē tō saṁbaṁdhanī śōbhā
alhādaka vātāvaraṇa rē, chē ē tō śikharanī śōbhā
raṁgarōgāna nē sajāvaṭa rē, chē ē tō gharanī śōbhā
mīṭhāṁ dilanā āvakāra rē, chē ē tō grahasthanī śōbhā
nirmala mīṭhāṁ jala rē, chē ē tō saritā sarōvaranī śōbhā
nirmala mana nē haiyānī viśālatā rē, chē ē tō saṁtanī śōbhā
|
|