Hymn No. 3688 | Date: 16-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-16
1992-02-16
1992-02-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15675
લાગશે જીવનમાં તો ત્યારે, આવ્યા હમણાં હજી તો જગમાં, પડશે જવું શું અત્યારે ને અત્યારે
લાગશે જીવનમાં તો ત્યારે, આવ્યા હમણાં હજી તો જગમાં, પડશે જવું શું અત્યારે ને અત્યારે રહી જાશે કંઈક સપના તો અધૂરા, થઈ ગયા હશે કંઈકના તો ચૂરા તો જ્યારે રાચી રહ્યા મીઠાં સપનામાં ને સપનામાં, રાખ્યા અધૂરા, થયા ના પૂરા ઊંચે ને ઊંચે વધતા જાશે આકાશે, જીવનમાં આશાના મિનારા આદર્યા કામ રહી જાયે અધૂરા થઈ ના શકયા જીવનમાં પૂરા છૂટી ના શકે મોહ તો જીવનનાં, તૂટી ના શકે તાંતણા મોહના જાણવું ને શીખવું છે જગમાં તો ઘણું, થઈ શકે જગમાં જગમાં તો પૂરું લાગે જીવનમાં, લઈ રહ્યા છે સપના અધૂરા, હવે તો આકાર –
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
lagashe jivanamam to tyare, aavya hamanam haji to jagamam, padashe javu shu atyare ne atyare
rahi jaashe kaik sapana to adhura, thai gaya hashe kaik na to chur to jyare
raachi rahya mitham sapanamhead, thaay nehaya un adhaya,
ne sapanamura akashe, jivanamam ashana minara
adarya kaam rahi jaaye adhura thai na shakaya jivanamam pura
chhuti na shake moh to jivananam, tuti na shake tantana moh na
janavum ne shikhavum che jag maa to ghanum, thai shake jagamana adamhage, thai shake jag maa adamhage, thai shake jagamana
adamhage, pura lamahum chur have to akara -
|
|