Hymn No. 3690 | Date: 16-Feb-1990
|
|
Text Size |
 |
 |
1990-02-16
1990-02-16
1990-02-16
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15677
સુધરવું નથી તો જીવનમાં જ્યાં (2) તમે કરતા રહો છો એમ કરતા રહો
સુધરવું નથી તો જીવનમાં જ્યાં (2) તમે કરતા રહો છો એમ કરતા રહો, તમે ચાલતાં રહો છો એમ ચાલતા રહો, બદલાવું નથી જીવનમાં તો જ્યાં (2) તમે માનો છે એમ માનતા રહો, તમે તમારામાં તો મસ્ત રહો નીકળવું નથી જીવનમાં, માયામાંથી તો જ્યાં (2) દુઃખ દર્દથી પીડાતા રહો, ડૂબવું છે માયામાં તો ડૂબ્યા રહો અપનાવવી નથી રાહ સાચી જીવનમાં તો જ્યાં (2) સુખ ચેનને તો ભૂલતાં રહો, હૈયેથી શાંતિ તો ખોતાં રહો, કરવા નથી દર્શન પ્રભુના જીવનમાં તો જ્યાં ભાવ ભક્તિથી દૂર રહો, તર્ક વિતર્કમાં તો ડૂબ્યાં રહો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
sudharavum nathi to jivanamam jya (2) tame karta raho chho ema karta raho,
tame chalatam raho chho ema chalata raho, badalavum nathi jivanamam to jya (2)
tame mano Chhe ema Manata raho, tame tamaramam to masta raho
nikalavum nathi jivanamam, maya maa thi to jya (2)
dukh dardathi pidata raho, dubavum che maya maa to dubya raho
apanavavi nathi raah sachi jivanamam to jya (2) sukh chenane to bhulatam raho,
haiyethi shanti to kahyam raho, prharko pramhuna to khuna raho, karva nathi to kathi raho, karva nathi
jyamith vitarkamam to dubyam raho
|
|