BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

BHAAV SAMADHI VICHAAR SAMADHI - Gujarati BHAJAN

Hymn No. 79 | Date: 10-Oct-1984
   Text Size Increase Font Decrease Font

સૂર સાથે સૂર જો મેળવશો નહીં, તો બેસૂરા બનશો તમે આ જગમાં

  No Audio

Sur Sathe Sur Jo Melavsho Nahi, To Besura Banso Tame Aa Jag Ma

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)


1984-10-10 1984-10-10 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1568 સૂર સાથે સૂર જો મેળવશો નહીં, તો બેસૂરા બનશો તમે આ જગમાં સૂર સાથે સૂર જો મેળવશો નહીં, તો બેસૂરા બનશો તમે આ જગમાં
તાલ સાથે તાલ જો મેળવશો નહીં, તો બેતાલ બનશો તમે આ જગમાં
આફતોનો સામનો જો હિંમતથી કરશો નહીં, તો ફેંકાઈ જશો તમે આ જગમાં
દુઃખો રડી જો દુઃખો ગાશો, તો દુઃખી થાશો તમે આ જગમાં
જગતની ગતિ સાથે જો ગતિ કરશો નહીં, તો પાછા પડી જશો તમે આ જગમાં
દુઃખીના દુઃખને જો સમજશો નહીં, તો પુણ્ય ચૂકી જશો તમે આ જગમાં
સંસારમાં રહી `મા' સાથે જો પ્રીત જોડશો નહીં, તો અવસર ચૂકી જશો તમે આ જગમાં
ભાવભરી સદાયે જો ભક્તિ કરશો, તો પ્રભુ દૂર નહીં રહે આ જગમાં
Gujarati Bhajan no. 79 by Satguru Devendra Ghia - Kaka
સૂર સાથે સૂર જો મેળવશો નહીં, તો બેસૂરા બનશો તમે આ જગમાં
તાલ સાથે તાલ જો મેળવશો નહીં, તો બેતાલ બનશો તમે આ જગમાં
આફતોનો સામનો જો હિંમતથી કરશો નહીં, તો ફેંકાઈ જશો તમે આ જગમાં
દુઃખો રડી જો દુઃખો ગાશો, તો દુઃખી થાશો તમે આ જગમાં
જગતની ગતિ સાથે જો ગતિ કરશો નહીં, તો પાછા પડી જશો તમે આ જગમાં
દુઃખીના દુઃખને જો સમજશો નહીં, તો પુણ્ય ચૂકી જશો તમે આ જગમાં
સંસારમાં રહી `મા' સાથે જો પ્રીત જોડશો નહીં, તો અવસર ચૂકી જશો તમે આ જગમાં
ભાવભરી સદાયે જો ભક્તિ કરશો, તો પ્રભુ દૂર નહીં રહે આ જગમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)

Lyrics in English
sur saathe sur jo melavasho nahim, to besura banasho tame a jag maa
taal saathe taal jo melavasho nahim, to betal banasho tame a jag maa
aaphato no samano jo himmatathi karsho nahim, to phekaai jasho tame a jag maa
duhkho radi jo duhkho gasho, to dukhi thasho tame a jag maa
jagat ni gati saathe jo gati karsho nahim, to pachha padi jasho tame a jag maa
duhkhina duhkh ne jo samajasho nahim, to punya chuki jasho tame a jag maa
sansar maa rahi 'maa' saathe jo preet jodasho nahim, to avasar chuki jasho tame a jag maa
bhaav bhari sadaaye jo bhakti karasho, to prabhu dur nahi rahe a jag maa

Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) explains...
If you want rhythm in your life , you will have to match your tunes.
If you don't face catastrophic situations with courage, you will be hurt badly.
If you allow yourself to be consumed by your sorrow, you will remain depressed all the time.
If you don't keep up with the time you will be obsolete very fast.
If you are not able to understand and be compassionate towards others suffering, you will miss the opportunity to do your good deed.
If you reside in this world without having any affection for the Divine, you will miss the opportunity of your life.
But if your devotion is full of affection, then you will be able to experience the Divine.

First...7677787980...Last
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall