1992-02-21
1992-02-21
1992-02-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15688
નમ્યું એ તો જગમાં સહુને ગમ્યું, છે તાસીર આ તો સહુ માનવની

કરતા રહે જગમાં સળીબાજી સહુ અન્યની, પડે જાગૃત રહેવું એમાં તો સદા
છે માંગ આ તો જમાનાની, છે માંગ આ તો જમાનાની
મેળવવા જગમાં સહુ તો મથતા રહે, ગુમાવી દે બધું તો આળસમાં - છે...
મળ્યું ના જગમાં જે એને, કરે ઇર્ષ્યા ઉછાળે કાદવ અન્ય પર - છે...
તૂટે વિશ્વાસ ને શ્રદ્ધા જીવનમાં, જલદી જાગે શંકા જીવનમાં જલદી - છે...
મહેનત વિના જોઈએ જગમાં સહુને, રાખવા અખાડા તો મહેનતમાં - છે...
કરવી ના પૂરી તો જવાબદારી, ઢોળવા દોષના ટોપલાં બીજા પર - છે...
લેવા ના દેવા કાંઈ જેની સાથે રહૅ માથું એમાં તો મારતાં ને મારતાં - છે...
જાવું છે જ્યાં પ્રભુની પાસે, રહેવું છે બેધ્યાન તો સદા એમાં - છે...
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
namyuṁ ē tō jagamāṁ sahunē gamyuṁ, chē tāsīra ā tō sahu mānavanī
karatā rahē jagamāṁ salībājī sahu anyanī, paḍē jāgr̥ta rahēvuṁ ēmāṁ tō sadā
chē māṁga ā tō jamānānī, chē māṁga ā tō jamānānī
mēlavavā jagamāṁ sahu tō mathatā rahē, gumāvī dē badhuṁ tō ālasamāṁ - chē...
malyuṁ nā jagamāṁ jē ēnē, karē irṣyā uchālē kādava anya para - chē...
tūṭē viśvāsa nē śraddhā jīvanamāṁ, jaladī jāgē śaṁkā jīvanamāṁ jaladī - chē...
mahēnata vinā jōīē jagamāṁ sahunē, rākhavā akhāḍā tō mahēnatamāṁ - chē...
karavī nā pūrī tō javābadārī, ḍhōlavā dōṣanā ṭōpalāṁ bījā para - chē...
lēvā nā dēvā kāṁī jēnī sāthē rahaૅ māthuṁ ēmāṁ tō māratāṁ nē māratāṁ - chē...
jāvuṁ chē jyāṁ prabhunī pāsē, rahēvuṁ chē bēdhyāna tō sadā ēmāṁ - chē...
|
|