Hymn No. 80 | Date: 11-Oct-1984
|
|
Text Size |
 |
 |
1984-10-11
1984-10-11
1984-10-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1569
કંચન જેવી કાયા તારી, એક દિવસ માટીમાં રોળાવાની
કંચન જેવી કાયા તારી, એક દિવસ માટીમાં રોળાવાની પંચતત્ત્વોમાંથી છે સર્જાઇ, પંચતત્ત્વોમાં એ મળવાની ન હતી એ તારી, નથી રહેવાની તારી, શાને માયા તે બાંધી એના કાજે પ્રપંચો ખૂબ કીધાં, છતાં નથી એ તારી રહેવાની લાલન પાલન ખૂબ કરી, જતન કરી એને ખૂબ સાચવવાની એના કાજે દુઃખ તે બહુ સહ્યાં, છતાં એક દિવસ એ છોડવાની પ્રભુએ તને દીધી છે એ સીડી, એની પાસે પહોંચવાની ભૂલીને ઉપયોગ એનો, શાને તે એની માયા લગાડી સંતો અવતારોની પણ કાયા, નથી રહી તે જાણી આ સઘળું જાણવા છતાં, એમાંથી કેમ દૃષ્ટિ તેં નથી હટાવી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kanchan jevi kaaya tari, ek divas maati maa rolavani
panch tattvo maa thi che sarjai, panchatattvomam e malavani
na hati e tari, nathi rahevani tari, shaane maya te bandhi
ena kaaje prapancho khub kidham, chhata nathi e taari rahevani
laalan paalan khub kari, jatan kari ene khub sachavavani
ena kaaje dukh te bahu sahyam, chhata ek divas e chhodavani
prabhu ae taane didhi che e sidi, eni paase pahonchavani
bhuli ne upayog eno, shaane te eni maya lagaadi
santo avataroni pan kaya, nathi rahi te jaani
a saghalu janava chhatam, ema thi kem drishti te nathi hatavi
Explanation in English
Here Kaka (Satguru Devendra Ghia) explains..... This beautiful body will lay under the ground one day. This body made of the five elements will integrate into nature one day. This body was never yours, to begin with, why did you tie so much attachment with it. You endured a lot in order to take care of this body, yet it will leave without you one day. You pampered it and tried to take care of it completely This body is just a ladder, for us to climb to reach to the almighty. Instead, you got entangled and obsessed with it and forgot to make use of it for its objective. Even Sages and Avatars had to give up their human form despite knowing that fact why are you still so attached to this body. This beautiful body will lay under the ground one day.
|