Hymn No. 3705 | Date: 23-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-23
1992-02-23
1992-02-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15692
હું એકલોને એકલો, જીવનમાં નથી રહી શક્તો (2)
હું એકલોને એકલો, જીવનમાં નથી રહી શક્તો (2) રહેવા ચાહું જ્યાં એકલો, આવી ઊભી રહે ત્યાં યાદોનો કાફલો - હું... હટે યાદોનો જ્યાં કાફલો, આવી ચડે ત્યાં ઇચ્છાઓનો ધસારો - હું... કરે આરામ જ્યાં ઇચ્છાઓનો ધસારો, ફૂટે છે ત્યાં વિચારોનો ફુવારો - હું.... શમે ના શમે જ્યાં વિચારોનો ફુવારો, ધસી આવે જ્યાં સમયનો તકાદો - હું... ભૂલું ના ભૂલું જ્યાં સમયનો તકાદો, આવી ચડે અભિમાન ને અહંનો મારો - હું... કરું દૂર જ્યાં અભિમાન ને અહંને, ઊભો રહે છે ક્રોધ ને ઇર્ષ્યાનો ફુવારો - હું... કરું શાંત જ્યાં ક્રોધને ઇર્ષ્યાને, મળી જાય છે, ત્યાં ચિંતાનો ઉજાગરો - હું... ભૂલું ચિંતા કે સોંપું હું તો એને, જાગી જાય છે ભક્તિભાવનો ફુવારો - હું... ભૂલી ના શકું ભક્તિભાવને જ્યાં હું, આવી જાય છે પ્રભુમાં લીનતાનો વારો - હું...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hu ekalone ekalo, jivanamam nathi rahi shakto (2)
raheva chahum jya ekalo, aavi ubhi rahe tya yadono kaphalo - hu ...
hate yadono jya kaphalo, aavi chade tya ichchhaono dhasaro - dh ...
kare arama jya ichchhaute, ph ... tya vicharono phuvaro - hu ....
shame na shame jya vicharono phuvaro, dhasi aave jya samayano takado - hu ...
bhulum na bhulum jya samayano takado, aavi chade abhiman ne ahanno maaro - hu ...
karu dur jya abhiman ne ahanne , ubho rahe che krodh ne irshyano phuvaro - hu ...
karu shant jya krodh ne irshyane, mali jaay chhe, tya chintano ujagaro - hu ...
bhulum chinta ke sompum hu to ene, jaagi jaay che bhaktibhavano phuvaro - hu ...
bhuli na shakum bhaktibhavane jya hum, aavi jaay che prabhu maa linatano varo - hu ...
|
|