Hymn No. 3707 | Date: 24-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-24
1992-02-24
1992-02-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15694
હવે સાંભળી લે તું, હવે સમજી લે તું, નક્કી કરી લે, હવે તું ને તું
હવે સાંભળી લે તું, હવે સમજી લે તું, નક્કી કરી લે, હવે તું ને તું વાતે વાતે લાવે છે વચ્ચે તું તો હું, હવે છોડી દે તારો, એ તો હું વ્યવહારે વ્યવહારે વિકસી ગયો તારો હું, હવે ભૂલી જાજે, એને તો તું રાખી આશાઓ ખોટી, ઇચ્છાઓ ઘણી, રહ્યો છે ફસાતો, તારો એમાં હું મુક્તિ કાજે જગમાં આવ્યો છે તું, કરજે યત્નો જીવનમાં એના તો તું કર વિચાર, છૂટયો છે શું તારો હું, રહ્યો છે નડતો ને નડતો તારો હું નાથી ના શક્યો તારા, હું ને તો તું, પીડાતો ને પીડાતો રહ્યો છે એમાં તો તું છોડ હવે બધી વાતોમાંથી તારો હું, નહિતર બનશે કર્તા ને કર્મનો તારો તો હું કરીશ જેવું તું, પામીશ એવું તું, નક્કી કરી લે, હવે એ તો તું ને તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
have sambhali le tum, have samaji le tum, nakki kari le, have tu ne tu
vate vate lave che vachche tu to hum, have chhodi de taro, e to hu
vyavahare vyavahare vikasi gayo taaro hum, have bhuli jaje, ene to tu
rakhi ashao khoti, ichchhao ghani, rahyo che phasato, taaro ema hu
mukti kaaje jag maa aavyo che tum, karje yatno jivanamam ena to tu
kara vichara, chhutyo che shu taaro hum, rahyo che nadakyo ne nadato taaro hu to
n tum, pidato ne pidato rahyo che ema to tu
chhoda have badhi vatomanthi taaro hum, nahitara banshe karta ne karmano taaro to hu
karish jevu tum, pamish evu tum, nakki kari le, have e to tu ne tu
|