1992-02-25
1992-02-25
1992-02-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15696
છે તારી પાસેને પાસે, લાગે છે કેમ એ તો દૂર ને દૂર
છે તારી પાસેને પાસે, લાગે છે કેમ એ તો દૂર ને દૂર
એવું તો શું છે, તારીને એની વચ્ચે મળવા, એ કરી રહ્યું છે તને મજબૂર
ઉલેચવા ગયો તું તો, સુખનો દરિયો, મળી ગયું કેમ દુઃખનું તો પૂર
રહ્યો છે બંધાઈ કંઈક મજબૂરીઓમાં માની રહ્યો છે તોયે તને તું શૂર
ગોતવું ને મળવું છે તારે તો એને, રહેતો ના તું એનાથી દૂર ને દૂર
મળવા તો એને રે જીવનમાં, રોકજે તું તારા જીવનમાં, લાગણીઓના પૂર
યત્નોમાં રહેશું રાજી મળવા તો તને, ભલે ઘટી જાયે એમાં નૂર
વીતતું જાશે જીવન તો તારું, રાખીશ કે રહીશ એનાથી દૂર ને દૂર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
છે તારી પાસેને પાસે, લાગે છે કેમ એ તો દૂર ને દૂર
એવું તો શું છે, તારીને એની વચ્ચે મળવા, એ કરી રહ્યું છે તને મજબૂર
ઉલેચવા ગયો તું તો, સુખનો દરિયો, મળી ગયું કેમ દુઃખનું તો પૂર
રહ્યો છે બંધાઈ કંઈક મજબૂરીઓમાં માની રહ્યો છે તોયે તને તું શૂર
ગોતવું ને મળવું છે તારે તો એને, રહેતો ના તું એનાથી દૂર ને દૂર
મળવા તો એને રે જીવનમાં, રોકજે તું તારા જીવનમાં, લાગણીઓના પૂર
યત્નોમાં રહેશું રાજી મળવા તો તને, ભલે ઘટી જાયે એમાં નૂર
વીતતું જાશે જીવન તો તારું, રાખીશ કે રહીશ એનાથી દૂર ને દૂર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē tārī pāsēnē pāsē, lāgē chē kēma ē tō dūra nē dūra
ēvuṁ tō śuṁ chē, tārīnē ēnī vaccē malavā, ē karī rahyuṁ chē tanē majabūra
ulēcavā gayō tuṁ tō, sukhanō dariyō, malī gayuṁ kēma duḥkhanuṁ tō pūra
rahyō chē baṁdhāī kaṁīka majabūrīōmāṁ mānī rahyō chē tōyē tanē tuṁ śūra
gōtavuṁ nē malavuṁ chē tārē tō ēnē, rahētō nā tuṁ ēnāthī dūra nē dūra
malavā tō ēnē rē jīvanamāṁ, rōkajē tuṁ tārā jīvanamāṁ, lāgaṇīōnā pūra
yatnōmāṁ rahēśuṁ rājī malavā tō tanē, bhalē ghaṭī jāyē ēmāṁ nūra
vītatuṁ jāśē jīvana tō tāruṁ, rākhīśa kē rahīśa ēnāthī dūra nē dūra
|
|