Hymn No. 3712 | Date: 27-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-27
1992-02-27
1992-02-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15699
મારી સર્જેલી ઉપાધિ, મને ને મને, નડી એ તો રહી છે
મારી સર્જેલી ઉપાધિ, મને ને મને, નડી એ તો રહી છે ક્યાં ક્યાં ગોતું, મૂળ જ્યાં એનું, મારામાંને મારામાં રહ્યું છે કર્યો ના વિચાર સર્જન કરતા, સર્જન હવે, થઈ એનું ગયું છે રહ્યું છે હાથમાં એ તો જોવું, નડે ના મને, બાકી એ તો રહ્યું છે સમય ના સમજી, અહં ના ત્યજી, ઊભી એને તો કરી છે સુખ કે દુઃખ, નામો છે જુદા, સર્જન એ તો સર્જન રહ્યું છે દેખાયા ના આકાર એના, નડતાંને નડતાં એ તો રહ્યા છે કર્યું ધાર્યું મારું, લાગ્યું ત્યારે પ્યારું, બાકી નડી એ તો રહ્યું છે જાવું જ્યાં મારે જાવા ના દે એ તો, વિરુદ્ધ વર્તી એ તો રહ્યું છે કહેવું જઈને કોને, જ્યાં સર્જન મારું ને મારું એ તો રહ્યું છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
maari sarjeli upadhi, mane ne mane, nadi e to rahi che
kya kyam gotum, mula jya enum, maramanne maramam rahyu che
karyo na vichaar sarjana karata, sarjana have, thai enu gayu che
rahyu che haath maa e to jovum, nade e to rahyu che
samay na samaji, aham na tyaji, ubhi ene to kari che
sukh ke duhkha, namo che juda, sarjana e to sarjana rahyu che
dekhaay na akara ena, nadatanne nadatam e to rahyare che
karyum dharum tum, baki nadi e to rahyu che
javu jya maare java na de e to, viruddha varti e to rahyu che
kahevu jaine kone, jya sarjana maaru ne maaru e to rahyu che
|