Hymn No. 3714 | Date: 28-Feb-1992
|
|
Text Size |
 |
 |
1992-02-28
1992-02-28
1992-02-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15701
આવ્યાં જે જગમાં, જવાના એ જગમાંથી નથી ઇલાજ એમાં તો કોઈના
આવ્યાં જે જગમાં, જવાના એ જગમાંથી નથી ઇલાજ એમાં તો કોઈના કોઈ રહેશે જગમાં થોડું, કોઈ વધુ, ફરક એમાં, જરૂર એ તો રહેવાના કોઈ રાચ્યા જગમાં પાપમાં, કોઈ પુણ્યમાં, ફરક જીવનમાં, એમાં તો પડવાના કોઈ જીવન જીવ્યાં હસતાં, કોઈ રડતા, ફરક જીવવાની દૃષ્ટિમાં રહેવાના રહ્યાં જીવનમાં જેવા વાતાવરણમાં, શ્વાસો એવા, એને એ તો મળવાના થયો છે ઉછેર કેવો જીવનમાં, સંસ્કાર એના, એ તો કહી દેવાના કોઈ કરે હિંમતથી સામનો, કોઈ ડરથી ભાગે, લક્ષણો જુદા તો રહેવાના કોઈ લોભમાં જાયે નમી, કોઈ દૂર રાખે, જીવન એવા એ તો ઘડવાના પડી નથી જેને, આવ્યા જગમાં શું કરવા, મોકો જીવનનો એ તો ચૂકવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
avyam je jagamam, javana e jagamanthi nathi ilaja ema to koina
koi raheshe jag maa thodum, koi vadhu, pharaka emam, jarur e to rahevana
koi rachya jag maa papamam, koi punyamam, pharaka jivanamana, pharivaka
jar, koam toiv jivavani drishtimam rahevana
rahyam jivanamam JEVA vatavaranamam, shvaso eva, ene e to malvana
thayo Chhe uchhera kevo jivanamam, sanskara ena, e to kahi Devana
koi kare himmatathi samano, koi darthi bhage, lakshano juda to rahevana
koi lobh maa jaaye nami, koi dur rakhe, jivan eva e to ghadavana
padi nathi those, aavya jag maa shu karava, moko jivanano e to chukavana
|