Hymn No. 3716 | Date: 29-Feb-1992
|
|
Text Size |
 |
 |
તું આ ભી નથી, તું તે ભી નથી, તું આ ભી છે, તું તે ભી છે
Tu Aa Bhi Nathi, Tu Te Bhi Nathi, Tu Aa Bhi Che, Tu Te Bhi Che
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-02-29
1992-02-29
1992-02-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15703
તું આ ભી નથી, તું તે ભી નથી, તું આ ભી છે, તું તે ભી છે
તું આ ભી નથી, તું તે ભી નથી, તું આ ભી છે, તું તે ભી છે પ્રભુ, તારી ગણતરી શેમાં કરવી (2) તું અહીં ભી છે, તું બધે ભી છે, હસ્તી તારી તોયે દેખાતી નથી તું સહુથી વૃદ્ધ ભી છે, તું સદા યુવાન ભી છે તું દઈ ભી દે, તું લઈ ભી લે, તું વ્હાલ ભી કરે, તું શિક્ષા ભી કરે તું અનુભવમાં ભી છે, તું અનુભવની બહાર ભી છે તું શરૂઆત ભી છે, તું એનો અંત ભી છે તું પ્રકાશમાં ભી જોઈ શકે, તું અંધકારમાં ભી નીરખી શકે તું પૃથ્વી પર ભી છે, તું જળમાં ભી છે, આકાશમાં ભી તું તો છે તું અણુમાં ભી છે, તું વિરાટનો વિરાટ ભી છે તું ના આવે, તું ના જાયે, તું સમજણમાં ભી છે, તું સમજણની બહાર ભી છે સમજાય છે હવે થોડું થોડું, તું તો તું છે, તારી ગણતરી પ્રભુ વિના બીજી નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
tu a bhi nathi, tu te bhi nathi, tu a bhi chhe, tu te bhi che
prabhu, taari ganatari shemam karvi (2)
tu ahi bhi chhe, tu badhe bhi chhe, hasti taari toye dekhati nathi
tu sahuthi vriddha bhi chhe, tu saad yuvana bhi che
tu dai bhi de, tu lai bhi le, tu vhala bhi kare, tu shiksha bhi kare
tu anubhavamam bhi chhe, tu anubhavani bahaar bhi che
tu sharuata bhi chhe, tu eno anta bhi che
tu prakashamam bhi joi shhe tu andhakaar maa bhi nirakhi shake
tu prithvi paar bhi chhe, tu jalamam bhi chhe, akashamam bhi tu to che
tu anumam bhi chhe, tu viratano virata bhi che
tu na ave, tu na jaye, tu samajanamam bhi chhe, tu samajanani bahaar bhi che
samjaay che have thodu thodum, tu to tu chhe, taari ganatari prabhu veena biji nathi
|