Hymn No. 3718 | Date: 01-Mar-1992
|
|
Text Size |
 |
 |
1992-03-01
1992-03-01
1992-03-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15705
રહી જાય ના રે મનવા, રહી જાય ના, તારા હૈયે ઊંડે ને ઊંડે વસવસો
રહી જાય ના રે મનવા, રહી જાય ના, તારા હૈયે ઊંડે ને ઊંડે વસવસો કરવા જેવું કર્યું નહીં જ્યાં જીવનમાં, જોજે જાગી જાય ના, હૈયે એનો બળાપો મળ્યો માનવ દેહ તને, વળી મળ્યો તને મન, બુદ્ધિ ને ભાવનો સથવારો કર્માધીન છે ભાગ્ય આ કર્મમય જગમાં, છે કર્મ તો જીવનમાં એક મૂંઝારો મુસીબતોને આંખ સામે, કરી હાઉ ખોટો ઊભો, મળી જાય ના એમાંથી છૂટકારો ખોટા ઉછાળે, જઈશ ઊછળી, ખાઈ પછડાટ જીવનમાં, જાગી જાશે વસવસો થઈ શકે મદદ જ્યાં તારાથી, રહીશ જોતો ડૂબતો ને ડૂબતો કે પડતો ને પડતો છોડી કાબૂ મન પર તારો, કરીશ અન્ય પર તો અપમાનનો વારો –
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahi jaay na re manava, rahi jaay na, taara haiye unde ne unde vasavaso
karva jevu karyum nahi jya jivanamam, joje jaagi jaay na, haiye eno balapo
malyo manav deh tane, vaali malyo taane mana, buddhi ne bhavano
santa jagamam, che karma to jivanamam ek munjaro
musibatone aankh same, kari hau khoto ubho, mali jaay na ema thi chhutakaro
khota uchhale, jaish uchhali, khai pachhadata jivanamam,
jaagi jaashe vasavatoo, padah ne madake
chhodi kabu mann paar taro, karish anya paar to apamanano varo -
|