Hymn No. 3721 | Date: 03-Mar-1992
|
|
Text Size |
 |
 |
1992-03-03
1992-03-03
1992-03-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15708
છે જેવો તું તો આજે, ના એવો હતો તું, એવો ના રહીશ તો તું
છે જેવો તું તો આજે, ના એવો હતો તું, એવો ના રહીશ તો તું થાતાં રહ્યા ભલે ફેરફારો, પણ એવોને એવો રહ્યો છે તું યુગોને યુગો, રહ્યો બદલાતો, ના બદલાયો જરા ભી એમાં તો તું તનડાંને તનડાં તારા ભલે બદલાયા, ના બદલાયો એમાંનો તો તું કરી મુસાફરી તેં, ઘણીને ઘણી, રહ્યો એમાં ત્યાંને ત્યાં તો તું કરતોને કરતો રહ્યો યત્નો પ્રભુને મળવા, મળી ના શક્યો હજી એને તો તું મળી ના શક્યો જ્યાં તું તો પ્રભુને, રહ્યો છે હજી તું તો તું ને તું બનશે કે બનીશ એક તો જ્યાં, પ્રભુમાં રહીશ ત્યાં સુધી તો તું ને તું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che jevo tu to aje, na evo hato tum, evo na rahisha to tu
thata rahya bhale pherapharo, pan evone evo rahyo che tu
yugone yugo, rahyo badalato, na badalayo jara bhi ema to tu
tanadanne tanadam taara bhale to badalaya, na badalay tu
kari musaphari tem, ghanine ghani, rahyo ema tyanne tya to tu
karatone karto rahyo yatno prabhune malava, mali na shakyo haji ene to tu
mali na shakyo jya tu to prabhune, rahyo che haji tu to tu ne tu
banshe ke ban ek to , prabhu maa rahisha tya sudhi to tu ne tu
|