Hymn No. 3724 | Date: 04-Mar-1992
|
|
Text Size |
 |
 |
1992-03-04
1992-03-04
1992-03-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15711
ખોટું એ તો ખોટું રહેશે, બની ના શકે કદી એ તો સાચું
ખોટું એ તો ખોટું રહેશે, બની ના શકે કદી એ તો સાચું મૃગજળ એ તો મૃગજળ રહેશે, લાગે સુંદર, ના બની શકે એ સાચું સસલાના માથે શિંગડા ઊગે કલ્પનામાં મળશે ના જગમાં સસલું એવું બળદે જનમ નથી દીધા કદી જગમાં, એના સર્જને કલ્પનામાં પડે રહેવું સમુદ્રના મોજામાં ચાંદનીમાં ચાંદની દેખાશે, દળદર એમાં ફીટવાનું દેખાયે છેડો ભલે આકાશનો, એના છેડાનું મૂળ જીવનમાં ના જડવાનું સૂર્યકિરણો પકડવા કરીશ કોશિશ, થાકીશ, નથી કદી એ હાથ આવવાનું રેતીના કણમાં, પ્રકાશમાં કણેકણમાં હીરા દેખાય, ના એનો હાર બનાવી શકશું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
khotum e to khotum raheshe, bani na shake kadi e to saachu
nrigajala e to nrigajala raheshe, laage sundara, na bani shake e saachu
sasalana math shingada uge kalpanamam malashe na jag maa sasalum evu
balade janam nathi samudha
kadi mojamam chandanimam chandani dekhashe, daladara ema phitavanum
dekhaye chhedo bhale akashano, ena chhedanum mula jivanamam na jadavanum
suryakirano pakadava karish koshisha, thakisha, nathi kadi e haath kisha, nathi kadi e haath
ka kara, prakara hakara, deakara kashamira, deakara
|
|