Hymn No. 3726 | Date: 05-Mar-1992
|
|
Text Size |
 |
 |
1992-03-05
1992-03-05
1992-03-05
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15713
બગાડી ચૂક્યો છે જ્યાં તારા તું ભાવ, હવે બોલીને બીજું શું બગડવાનું છે
બગાડી ચૂક્યો છે જ્યાં તારા તું ભાવ, હવે બોલીને બીજું શું બગડવાનું છે બગડવાનું હતું એ તો બગડી ગયું, કરી પસ્તાવો હવે એમાં વળવાનું શું છે પડયો શક્તિશાળી શત્રુ પાછળ, ભાગી એનાથી હવે તો વળવાનું શું છે ભીંજાઈ ગયો છે એકવાર તું જ્યાં, ભીંજાશે વધુ, ફરક હવે એમાં શું પડવાનો છે તૂટયો અપવાસ એક કણથી કે જમીને ભાણું, ફરક એમાં શું પડવાનો છે દીધા છોડી યત્નો, રહ્યું ત્યાં બાકી, રહ્યું થોડું કે એ વધુ, ફરક એમાં શું પડવાનો છે દીધી એક ગાળ કે વરસાવ્યો વરસાદ, જીભ તો બગાડી, ફરક એમાં શું પડવાનો છે પડયા છાંટા કાદવના થોડા, કે ખરડાયો એમાં, બગડયું, એ તો, ફરક એમાં શું પડવાનો છે પડે એક કણ કે ઝાઝું મીઠું દૂધમાં, દૂધ તો ફાટવાનું, ફરક એમાં શું પડવાનો છે મળે એક બુંદ અમૃતનું કે કુંભ અમૃતનો, કરે અમર એ તો, ફરક એમાં શું પડવાનો છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bagadi chukyo che jya taara tu bhava, have boline biju shu bagadavanum che
bagadavanum hatu e to bagadi gayum, kari pastavo have ema valavanum shu che
padayo shaktishali shatru pachhala, bhagi enathi, tumheyamk, have to valhinjavanum shu che
bhinjai gayo chavadhu, pharaka have ema shu padavano che
tutayo apavasa ek kanathi ke jamine bhanum, pharaka ema shu padavano che
didha chhodi yatno, rahyu tya baki, rahyu thodu ke e vadhu, pharaka ema shu padavano
varadi ema shu padavano che
padaya chhanta kadavana thoda, ke kharadayo emam, bagadayum, e to, pharaka ema shu padavano che
paade ek kaan ke jajum mithu dudhamam, dudha to phatavanum, pharaka ema shu padavano che
male ek bunda anritanum ke kumbha anritano, kare amara e to, pharaka ema shu padavano che
|