Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3728 | Date: 06-Mar-1992
જોઈએ જીવનમાં જ્યાં શાંતિ, પડશે મેળવવો કંઈક ચીજ પર તો કાબૂ
Jōīē jīvanamāṁ jyāṁ śāṁti, paḍaśē mēlavavō kaṁīka cīja para tō kābū

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3728 | Date: 06-Mar-1992

જોઈએ જીવનમાં જ્યાં શાંતિ, પડશે મેળવવો કંઈક ચીજ પર તો કાબૂ

  No Audio

jōīē jīvanamāṁ jyāṁ śāṁti, paḍaśē mēlavavō kaṁīka cīja para tō kābū

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-03-06 1992-03-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15715 જોઈએ જીવનમાં જ્યાં શાંતિ, પડશે મેળવવો કંઈક ચીજ પર તો કાબૂ જોઈએ જીવનમાં જ્યાં શાંતિ, પડશે મેળવવો કંઈક ચીજ પર તો કાબૂ

છટકવા ના દેજે, ક્રોધને હાથમાંથી તારા, પડશે મેળવવો એના પર તો કાબૂ

ભટકવા ના દેજે મનને જ્યાંને ત્યાં, પડશે મેળવો એના પર તો કાબૂ

ઇચ્છાઓનું પૂર ઉમટે તો જીવનમાં, પડશે કેળવવો એના પર તો કાબૂ

સુખદુઃખ તો છે જીવનના પાસા, તણાજે ના ભાવમાં, મેળવજે એના પર તો કાબૂ

લોભ લાલચ તો રહે સદા તણાતા ને તણાતા, મેળવી લેજે એના પર તો કાબૂ

બને અણબનાવ કે જાગે વેર જીવનમાં, રાખજે તારી જાતને તારા પર તો કાબૂ

આશા નિરાશા તો છે જીવનના પાસા, તણાતો ના એમાં, રાખજે એના પર કાબૂ

અભિમાન ને અહં છે શત્રુ મોટા, છે એ ખોટા, મેળવવો પડશે એના પર કાબૂ

રમશે ભાગ્ય તો પુરુષાર્થના હાથમાં, મેળવી લેજે પુરુષાર્થ પર તારો કાબૂ
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

jōīē jīvanamāṁ jyāṁ śāṁti, paḍaśē mēlavavō kaṁīka cīja para tō kābū

chaṭakavā nā dējē, krōdhanē hāthamāṁthī tārā, paḍaśē mēlavavō ēnā para tō kābū

bhaṭakavā nā dējē mananē jyāṁnē tyāṁ, paḍaśē mēlavō ēnā para tō kābū

icchāōnuṁ pūra umaṭē tō jīvanamāṁ, paḍaśē kēlavavō ēnā para tō kābū

sukhaduḥkha tō chē jīvananā pāsā, taṇājē nā bhāvamāṁ, mēlavajē ēnā para tō kābū

lōbha lālaca tō rahē sadā taṇātā nē taṇātā, mēlavī lējē ēnā para tō kābū

banē aṇabanāva kē jāgē vēra jīvanamāṁ, rākhajē tārī jātanē tārā para tō kābū

āśā nirāśā tō chē jīvananā pāsā, taṇātō nā ēmāṁ, rākhajē ēnā para kābū

abhimāna nē ahaṁ chē śatru mōṭā, chē ē khōṭā, mēlavavō paḍaśē ēnā para kābū

ramaśē bhāgya tō puruṣārthanā hāthamāṁ, mēlavī lējē puruṣārtha para tārō kābū
Scan Image

Gujarati Bhajan no. 3728 by Satguru Devendra Ghia - Kaka
First...372437253726...Last