Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 3741 | Date: 12-Mar-1992
અવાજે ને અવાજે, અંતરની ઓળખ, જગમાં તો પરખાઈ જાય
Avājē nē avājē, aṁtaranī ōlakha, jagamāṁ tō parakhāī jāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 3741 | Date: 12-Mar-1992

અવાજે ને અવાજે, અંતરની ઓળખ, જગમાં તો પરખાઈ જાય

  No Audio

avājē nē avājē, aṁtaranī ōlakha, jagamāṁ tō parakhāī jāya

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1992-03-12 1992-03-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15728 અવાજે ને અવાજે, અંતરની ઓળખ, જગમાં તો પરખાઈ જાય અવાજે ને અવાજે, અંતરની ઓળખ, જગમાં તો પરખાઈ જાય

ઘેરા ઘૂઘવતા અવાજમાંથી, અંતરની સ્થિરતા તો બોલતી જાય

મૃદુ ને મીઠાં અવાજમાંથી, હૈયાંની મૃદુતા તો વેરાતી જાય

ખચકાતા ને ખચકાતા અવાજમાંથી, અંતરનો ખચકાટ વરતાઈ જાય

સ્થિર એકધાર્યા અવાજમાંથી, મક્કમતા વહેતી દેખાઈ જાય

ધ્રુજશે ને ધ્રુજશે અવાજ જગમાં, ડર ને ગભરાટની ચાડી ખાઈ જાય

કર્કશ ને કટુતાભર્યા અવાજમાંથી, હૈયાંનો અણગમો પરખાઈ જાય

ભાવભર્યા અવાજમાંથી, વહેતાં ભાવો, હૈયાંને તરત સ્પર્શી જાય

કાકલૂદીભર્યા અવાજમાં, જીવનની પરવશતા તો પરખાઈ જાય

રોતલ ને રોતલ અવાજમાંથી, જીવનના ખમીરનો અભાવ દેખાઈ જાય
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

avājē nē avājē, aṁtaranī ōlakha, jagamāṁ tō parakhāī jāya

ghērā ghūghavatā avājamāṁthī, aṁtaranī sthiratā tō bōlatī jāya

mr̥du nē mīṭhāṁ avājamāṁthī, haiyāṁnī mr̥dutā tō vērātī jāya

khacakātā nē khacakātā avājamāṁthī, aṁtaranō khacakāṭa varatāī jāya

sthira ēkadhāryā avājamāṁthī, makkamatā vahētī dēkhāī jāya

dhrujaśē nē dhrujaśē avāja jagamāṁ, ḍara nē gabharāṭanī cāḍī khāī jāya

karkaśa nē kaṭutābharyā avājamāṁthī, haiyāṁnō aṇagamō parakhāī jāya

bhāvabharyā avājamāṁthī, vahētāṁ bhāvō, haiyāṁnē tarata sparśī jāya

kākalūdībharyā avājamāṁ, jīvananī paravaśatā tō parakhāī jāya

rōtala nē rōtala avājamāṁthī, jīvananā khamīranō abhāva dēkhāī jāya
Scan Image

Gujarati Bhajan no. 3741 by Satguru Devendra Ghia - Kaka