1992-03-19
1992-03-19
1992-03-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15738
પળે પળે ભૂલો કરતો આવ્યો છું, પ્રભુ તું માફી દેતો આવ્યો છે

ના ભૂલો કરતા હું તો અટક્યો છું, ના માફી દેતા દેતા તું કંટાળ્યો છે
જીવનમાં તને શોધતો હું તો ફરું છું, તું છુપાતોને છુપાતો રહ્યો છે
હજી તને શોધી શક્યો નથી જીવનમાં પ્રભુ, તું ગજબનો તો ખેલાડી છે
શોધખોળની રમત હજી ચાલુ છે, ના થાક એનો તને તો લાગે છે
હું અલ્પજીવી તો માનવી છું, થાકવાની પાળી મારી તો આવે છે
કરવી કસોટી અમારી તારી મસ્તી છે, જાન અમારો એમાં નીકળી જાયે છે
છોડે ના સાથ કદી તું તો અમારો, દયા સદા તું તો વરસાવે છે
મળ્યા ના મળ્યાના, ગમા અણગમા અમને જાગે, ના જાણીએ તને શું થાયે છે
રહ્યો છે પ્રતીતિ કરાવતો અમને તું જીવનમાં, અમને પ્રભુ તું સદા અમારો છે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
palē palē bhūlō karatō āvyō chuṁ, prabhu tuṁ māphī dētō āvyō chē
nā bhūlō karatā huṁ tō aṭakyō chuṁ, nā māphī dētā dētā tuṁ kaṁṭālyō chē
jīvanamāṁ tanē śōdhatō huṁ tō pharuṁ chuṁ, tuṁ chupātōnē chupātō rahyō chē
hajī tanē śōdhī śakyō nathī jīvanamāṁ prabhu, tuṁ gajabanō tō khēlāḍī chē
śōdhakhōlanī ramata hajī cālu chē, nā thāka ēnō tanē tō lāgē chē
huṁ alpajīvī tō mānavī chuṁ, thākavānī pālī mārī tō āvē chē
karavī kasōṭī amārī tārī mastī chē, jāna amārō ēmāṁ nīkalī jāyē chē
chōḍē nā sātha kadī tuṁ tō amārō, dayā sadā tuṁ tō varasāvē chē
malyā nā malyānā, gamā aṇagamā amanē jāgē, nā jāṇīē tanē śuṁ thāyē chē
rahyō chē pratīti karāvatō amanē tuṁ jīvanamāṁ, amanē prabhu tuṁ sadā amārō chē
|