Hymn No. 3753 | Date: 19-Mar-1992
|
|
Text Size |
 |
 |
ના સ્વીકાર છે, એમાં ઇન્કાર છે, મૌન તારી ભાષાનો, એ કેવો ચમત્કાર છે
Na Swikaar Che, Ema Inkaar Che, Maun Taari Bhashano, E Kevo Chamatkar Che
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-03-19
1992-03-19
1992-03-19
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15740
ના સ્વીકાર છે, એમાં ઇન્કાર છે, મૌન તારી ભાષાનો, એ કેવો ચમત્કાર છે
ના સ્વીકાર છે, એમાં ઇન્કાર છે, મૌન તારી ભાષાનો, એ કેવો ચમત્કાર છે ના સત્યનો એમાં સાથ છે, ના અસત્યનો આધાર છે મૌન તારી ભાષાનો આ તો કેવો ચમત્કાર છે મૌન, જ્યાં રહે તું સાચું, ત્યારે તું શાંતિનું પ્રવેશ દ્વાર છે - મૌન... આતમ વિકાસમાં તો તું મૌન, એક એવો સાક્ષાતકાર છે - મૌન... મૌન તું તો છે સ્થિતિ એવી, જ્યાં હું અને તું એકાકાર છે - મૌન... કરી બેસે ધારણ જ્યાં તું મૌન, પ્રતિકારનો એ એકરાર છે - મૌન... કદી કદી તું તો મૌન, જીવનમાં હકીકતનો ઇન્કાર છે - મૌન... ઝઘડા-ટંટા પછીનું તું તો મૌન, સમાધાનનો ઇન્કાર છે - મૌન...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na svikara chhe, ema inkara chhe, mauna taari bhashano, e kevo chamatkara che
na satyano ema saath chhe, na asatyano aadhaar che
mauna taari bhashano a to kevo chamatkara che
mauna, jya rahe tu sachum, tyare tu shantinum pravesha dvuna. ..
atama vikasamam to tu mauna, ek evo sakshatakara che - mauna ...
mauna tu to che sthiti evi, jya hu ane tu ekakaar che - mauna ...
kari bese dharana jya tu mauna, pratikarano e ekaraar che - mauna .. .
kadi kadi tu to mauna, jivanamam hakikatano inkara che - mauna ...
jaghada-tanta pachhinum tu to mauna, samadhanano inkara che - mauna ...
|