Hymn No. 3763 | Date: 24-Mar-1992
|
|
Text Size |
 |
 |
થાય ના ચિત્ત જેમાં એ મહેરબાન, કાર્ય પૂરું એ થવાનું નથી
Thaaya Na Chitt Jema E Maherbaan, Kaarya Pooru E Thavanu Nathi
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1992-03-24
1992-03-24
1992-03-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15750
થાય ના ચિત્ત જેમાં એ મહેરબાન, કાર્ય પૂરું એ થવાનું નથી
થાય ના ચિત્ત જેમાં એ મહેરબાન, કાર્ય પૂરું એ થવાનું નથી જોડાયું ચિત્ત તો જ્યારે જેમાં, પૂરું એ તો, થયા વિના રહેવાનું નથી જોડાય છે જ્યારે એ તો જેમાં, તીવ્રતા એમાં, લાવ્યા વિના રહેતું નથી છે આ એક એવી ચાવી, લગાવી જેણે, દ્વાર એ ખોલ્યા વિના રહેતું નથી રાખી કે રહી એ ચાવી જેના હાથમાં, સફળતા મળ્યા વિના રહેતી નથી ઇચ્છાઓ, વિચારોને મનનો સાથ મળે, જલદી એ જુદા પડતા નથી મળશે ના જગમાં કોઈ માનવી એવો, જેની પાસે તો ચિત્તડું નથી છે સહુની પાસેને પાસે, જગમાં હૈરાન સહુને કરતું ને કર્યા વિના રહ્યું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thaay na chitt jemam e maherabana, karya puru e thavanum nathi
jodayum chitt to jyare jemam, puru e to, thaay veena rahevanum nathi
jodaya che jyare e to jemam, tivrata emam, lavya veena rahetu nathi
che a ek evi chavi those, dathi che a ek evi chavi chavi e kholya veena rahetu nathi
rakhi ke rahi e chavi jena hathamam, saphalata malya veena raheti nathi
ichchhao, vicharone manano saath male, jaladi e juda padata nathi
malashe na jag maa koi manavi evo,
jeni paase kartu ne karya veena rahyu nathi
|