Hymn No. 3765 | Date: 25-Mar-1992
|
|
Text Size |
 |
 |
1992-03-25
1992-03-25
1992-03-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15752
હશે તારા જીવનમાં ના કોઈ સચ્ચાઈ, પોકળતા જીવનની પોકારી ઊઠશે
હશે તારા જીવનમાં ના કોઈ સચ્ચાઈ, પોકળતા જીવનની પોકારી ઊઠશે જીવનના તોફાની પવનમાં, બોદા સૂર એમાંથી બોલી ઊઠશે ઢાંકી શકીશ એને ક્યાં સુધી, પોકળતા, ઓળખ એની દઈ દેશે નક્કરતાના અભાવ એમાં, છુપા ઝાઝા તો ના રહી શકશે જૂઠ સજે ભલે સ્વાંગ સચ્ચાઈનો, સાચું કદી ના એ બની શકશે રચ્યો મહેલ જ્યાં એના પાયા ઉપર, તોફાનોમાં એ ડગમગી ઊઠશે હશે મજબૂત માળખું જીવનનું જેટલું, એટલું એ તો ટકી શકશે સત્યના ઉપાસકનું જીવન અન્યને પ્રેરણા સદા દેતું રહેશે ઇતિહાસે નોંધ્યા દાખલા એના, ધ્રુવતારા સમ ચમકતા રહેશે સચ્ચાઈના ગુણગાન ગાવા છે સહેલા, આચરણ નાકે દમ લાવશે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hashe taara jivanamam na koi sachchai, pokalata jivanani pokari uthashe
jivanana tophani pavanamam, boda sur ema thi boli uthashe
dhanki shakisha ene kya sudhi, pokalata, olakha eni dai deshe
nakkaratana, sakkaratana abhava emamaja,
chhupa jahale jahut sachain toashale, jahut sachain toashale, shahuta, shahuta, jahut sachain toashal na e bani shakashe
rachyo mahela jya ena paya upara, tophanomam e dagamagi uthashe
hashe majboot malakhum jivananum jetalum, etalum e to taki shakashe
satyana upasakanum jivan anyane prerana saad saaghea detum
raheshe itihase dakava dakhea saad sada sada, chamhrana rahaina dakhrana dakhrava dakhrana
dakha nake dama lavashe
|
|