1992-03-26
1992-03-26
1992-03-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15753
શું કરવું ને કેમ કરવું જીવનમાં, જો એ બરાબર આવડી જાય
શું કરવું ને કેમ કરવું જીવનમાં, જો એ બરાબર આવડી જાય
તો, જગતમાં, જીવનની બાજી જીતી જવાય (2)
યોગ્ય વ્યક્તિ સાથે જીવનમાં યોગ્ય મનમેળ જ્યાં થઈ જાય
જીવનમાં વેર ને અસત્યતાની નિરર્થકતા, જીવનમાં બરોબર સમજાઈ જાય
સદ્વિચારોને સદ્ભાવોમાં, મન જો નિત્ય રહેતું ને રહેતું જાય
સુખદુઃખમાં, જીવનમાં મન સમ રહે, આનંદમાંને આનંદમાં રહેતું જાય
કામ વિકારો પર જીવનમાં, કાબૂને કાબૂ મળતા રહે સદાય
સંજોગોની વિષમતા ને વિષમતા જાગે, મન સ્થિરતા ના ગુમાવી જાય
લોભ લાલચ કરે ઘા જીવનમાં, જો એમાં કદી ના અટવાઈ જવાય
મોહ માયા કરે ખેલ સદા જીવનમાં, જો એમાં ના સપડાઈ જવાય
યોગ્ય ઘડીએ યોગ્ય નિર્ણયો લઈ, આચરણમાં એને જો મુક્તા જવાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śuṁ karavuṁ nē kēma karavuṁ jīvanamāṁ, jō ē barābara āvaḍī jāya
tō, jagatamāṁ, jīvananī bājī jītī javāya (2)
yōgya vyakti sāthē jīvanamāṁ yōgya manamēla jyāṁ thaī jāya
jīvanamāṁ vēra nē asatyatānī nirarthakatā, jīvanamāṁ barōbara samajāī jāya
sadvicārōnē sadbhāvōmāṁ, mana jō nitya rahētuṁ nē rahētuṁ jāya
sukhaduḥkhamāṁ, jīvanamāṁ mana sama rahē, ānaṁdamāṁnē ānaṁdamāṁ rahētuṁ jāya
kāma vikārō para jīvanamāṁ, kābūnē kābū malatā rahē sadāya
saṁjōgōnī viṣamatā nē viṣamatā jāgē, mana sthiratā nā gumāvī jāya
lōbha lālaca karē ghā jīvanamāṁ, jō ēmāṁ kadī nā aṭavāī javāya
mōha māyā karē khēla sadā jīvanamāṁ, jō ēmāṁ nā sapaḍāī javāya
yōgya ghaḍīē yōgya nirṇayō laī, ācaraṇamāṁ ēnē jō muktā javāya
|