Hymn No. 3769 | Date: 28-Mar-1992
|
|
Text Size |
 |
 |
1992-03-28
1992-03-28
1992-03-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15756
કોણ સમજી શકશે રે પ્રભુ તારા વિના, તારી ને મારી વાતને
કોણ સમજી શકશે રે પ્રભુ તારા વિના, તારી ને મારી વાતને પસ્તાયો જીવનમાં, ગણીને તો પોતાના સગાંને વ્હાલાંને અંતરના ઉછાળા રહ્યા ઊછળતા, નોતર્યા, એણે તો તોફાનને ટક્યાં છે સંબંધો, માનવ માનવના જીવનમાં, લોભ લાલચને સ્વાર્થે કરું હૈયું ખાલી પાસે તો તારી, સમજી શકીશ તું મારી વાતને લીધા રે ઉપાડા વિકારોએ જીવનમાં, લીધી છે હરી તો શાંતિને દુઃખ દર્દની વાત કરવી નથી, છું તૈયાર જીવનમાં એના માટે કરવી છે વાત તો તારી સાથે, ઘટે અંતર તારું મારું કેમ કરીને સંબંધ તો તારા ને મારા તો જૂના, રહે યાદ જીવનમાં એ હરપળે બનવું છે તારો, બનાવવા છે તને મારા, ભૂલવી નથી આ વાતને
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kona samaji shakashe re prabhu taara vina, taari ne maari vatane
pastayo jivanamam, ganine to potaana saganne vhalanne
antarana uchhala rahya uchhalata, notarya, ene to tophanane
takyam che sambandho, manav manav na jivanamam, pajaseium shaiyum karachum
, pajaseum, lobaseum tu maari vatane
lidha re upada vikaroe jivanamam, lidhi che hari to shantine
dukh dardani vaat karvi nathi, chu taiyaar jivanamam ena maate
karvi che vaat to taari sathe, ghate antar taaru maaru kem kari ne
sambandha to taara ne maara to j har pale
banavu che taro, banavava che taane mara, bhulavi nathi a vatane
|