Hymn No. 3773 | Date: 31-Mar-1992
|
|
Text Size |
 |
 |
રખવાળું જીવનમાં મને તો છે રે પ્રભુ, એ તો, તારું ને તારું તો છે
Rakhavanu Jeevanama Mane To Che Re Prabhu, E To ,Taaru Ne Taaru To Che
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1992-03-31
1992-03-31
1992-03-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15760
રખવાળું જીવનમાં મને તો છે રે પ્રભુ, એ તો, તારું ને તારું તો છે
રખવાળું જીવનમાં મને તો છે રે પ્રભુ, એ તો, તારું ને તારું તો છે બની નિશ્ચિંત જીવનમાં, હું તો રહ્યો છું તારા ને તારા તો આધારે ના કદી રખવાળું અટક્યું છે તારું, તોફાનો ભલે જીવનમાં તો આવે ડગમગી ગયો જ્યારે જીવનમાં હું તો, તેં મને, સ્થિર ઊભો રાખ્યો છે બન્યાને બનતા રહે બનાવો જીવનમાં એવા સાક્ષી એ તો પૂરે છે છે શક્તિનો સ્ત્રોત તું તો મારો, સદા એ તો તું રહેવાનો છે છે નાતો, તારો ને મારો પુરાણો, ચાલુને ચાલુ એ તો રહેવાનો છે કર્યા કર્મો જીવનમાં અમે ગમે તેવા, ના રખવાળા તારા હટવાના છે પ્રેમભર્યું છે હૈયું તો તારું, પ્રેમ સદા એમાંથી તો વહેવાના છે કરુણાસાગર તમે તો છો પ્રભુ, કરુણામય તમે તો રહેવાના છો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rakhavalum jivanamam mane to che re prabhu, e to, taaru ne taaru to che
bani nishchinta jivanamam, hu to rahyo chu taara ne taara to aadhare
na kadi rakhavalum atakyum che tarum, tophano bhale jivanamare toivano jivanamam to aave
man dagamagi , sthir ubho rakhyo che
banyane banta rahe banavo jivanamam eva sakshi e to pure che
che shaktino strota tu to maro, saad e to tu rahevano che
che nato, taaro ne maaro purano, chalune chalu e to rahevano che
karya karmo ame jivanam, na rakhavala taara hatavana che
premabharyum che haiyu to tarum, prem saad ema thi to vahevana che
karunasagara tame to chho prabhu, karunamaya tame to rahevana chho
|