Hymn No. 3776 | Date: 31-Mar-1992
|
|
Text Size |
 |
 |
1992-03-31
1992-03-31
1992-03-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15763
એક દિવસ ઘનઘોર વાદળમાંથી કિરણો તો ફૂટવાના એ તો ફૂટવાના
એક દિવસ ઘનઘોર વાદળમાંથી કિરણો તો ફૂટવાના એ તો ફૂટવાના ના એને એ તો રોકી શકવાના એમાંથી એ તો નીકળતા, એ તો નીકળવાના રહે વાદળ તો ફરતાને ફરતા, ના સ્થિર એ રહેવાના, એ તો હટવાના, એ હટવાના કેમ ને ક્યારે હટશે એ તો, ના કોઈ કહી શકવાના, એ તો હટવાના, એ તો હટવાના વરસી વરસી બની હળવા એ હટી જવાના, એ તો હટવાના, એ તો હટવાના કદી પવનમાં ઘસડાઈ, દૂર એ થવાના, એ તો હટવાના, એ તો હટવાના થયા જેમ એ તો ભેગા, એક દિવસ એ વિખરાવાના, એ તો હટવાના રોકી શકશે કિરણો થોડો સમય, ના કાયમ રોકી શકવાના, એ તો હટવાના ધરી રૂપો જુદા જુદા માર્ગ કિરણોના રોકવાના, અરે એ તો હટવાના વધે તાપ કિરણોનો ઝાઝો, ના એ ઝીલી શકવાના, એ તો હટવાના કદી થાતાં ઘેરા, કદી રૂ સમ એ તો બનવાના, એ તો હટવાના કદી જાશે પહાડ કૂદી, કદી એની સાથે ટકરાવાના, એ તો હટવાના, એ તો હટવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek divas ghanaghora vadalamanthi kirano to phutavana e to phutavana
na ene e to roki shakavana ema thi e to nikalata, e to nikalavana
rahe vadala to pharatane pharata, na sthir e rahevana, e to hatavana, e hatavana
na kem ne toyare koashe e kahi shakavana, e to hatavana, e to hatavana
varasi varasi bani halava e hati javana, e to hatavana, e to hatavana
kadi pavanamam ghasadai, dur e thavana, e to hatavana, e to hatavana
thaay jem e to bhega, ek divas e vikharavana , e to hatavana
roki shakashe kirano thodo samaya, na kayam roki shakavana, e to hatavana
dhari rupo juda juda maarg kiranona rokavana, are e to hatavana
vadhe taap kiranono jajo, na e jili shakavana, e to hatavana
kadi thata ghera, kadi ru sam e to banavana, e to hatavana
kadi jaashe pahada kudi, kadi eni saathe takaravana, e to hatavana, e to hatavana
|