Hymn No. 3796 | Date: 09-Apr-1992
|
|
Text Size |
 |
 |
નડે જીવનમાં જે કાંઈ, કોઈને એ ગમતું નથી, નડે છે જીવનમાં જે, કોઈ એ છોડતું નથી
Nade Jeevanama Je Kai, Koine E Gamatu Nathi, Nade Che Jeevanama Je, Koi E Chhodatu Nathi
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1992-04-09
1992-04-09
1992-04-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15783
નડે જીવનમાં જે કાંઈ, કોઈને એ ગમતું નથી, નડે છે જીવનમાં જે, કોઈ એ છોડતું નથી
નડે જીવનમાં જે કાંઈ, કોઈને એ ગમતું નથી, નડે છે જીવનમાં જે, કોઈ એ છોડતું નથી છે જીવનની આ તો વિચિત્રતા, જીવન વિચિત્રતા વિના તો રહ્યું નથી જીવવું છે સહુએ પ્રેમ ને શાંતિથી, વેર ને અશાંતિ વિના રહ્યા નથી જાણે છે સહુ, મળે જીવનમાં તો મહેનતથી, આળસમાં ડૂબ્યા વિના રહેતા નથી કોઈના કોઈ તો રહે છે ઉપકાર જીવનમાં, યાદ ઝાઝી એની ટકતી નથી વરસે વરસાદ જો કમોસમમાં, ભલે જીવનમાં, ફળ એ કાંઈ દઈ શક્તી નથી પથ્થર પર ચાલવું કોઈને ગમતું નથી, ફૂલના રસ્તા જીવનમાં મળતાં નથી દર્દ સહન કરવું કોઈને ગમતું નથી, હરેક દર્દની દવા જલદી જડતી નથી રડવું જીવનમાં કોઈને ગમતું નથી, પ્રસંગો જીવનમાં રડાવ્યા વિના રહેતા નથી વાસ્તવિક્તા જીવનમાં ના સ્વીકારવાથી, રસ્તા કાંઈ મળી જતા નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nade jivanamam je kami, koine e gamatum nathi, nade che jivanamam je, koi e chhodatum nathi
che jivanani a to vichitrata, jivan vichitrata veena to rahyu nathi
jivavum che sahue prem ne shantithi,
jhe chhodatum male jhe nathuina rahanti to mahenatathi, alasamam dubya veena raheta nathi
koina koi to rahe che upakaar jivanamam, yaad jaji eni takati nathi
varase varasada jo kamosamamam, bhale jivanamam, phal e kai dai shakti nathi
mal paththara paar chalavastardine koi shakti nathi mal paththara paar
chalavum koi koine gamatum nathi, hareka dardani dava jaladi jadati nathi
radavum jivanamam koine gamatum nathi, prasango jivanamam radavya veena raheta nathi
vastavikta jivanamam na svikaravathi, rasta kai mali jaat nathi
|